SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોક ઃ यच्चोक्तमर्जितं क्लेशादिदं मुञ्चामि नो ततः । तत्रापि श्रूयतां सौम्य ! मोहं हित्वा त्वयाऽधुना ।। २५३ ।। શ્લોકાર્થ ઃ અને જે કહેવાયું – ક્લેશથી આ મેળવેલું છે તેથી હું છોડતો નથી ત્યાં પણ=તેના વિષયમાં પણ = હે સૌમ્ય ! મોહને છોડીને હમણાં તારે સાંભળવું જોઈએ=હું આગળમાં કહું છું તે સાંભળવું જોઈએ. II૨૫૩]I શ્લોક ઃ येनैवोपार्जितं क्लेशात्, क्लेशरूपं च वर्त्तते । क्लेशस्य च पुनर्हेतुस्तेनैवेदं विमुच्यते ।। २५४ ।। શ્લોકાર્થ ઃ જે કારણથી જ ક્લેશથી ઉપાર્જન કરાયું અને ક્લેશરૂપ વર્તે છે અને વળી ક્લેશનું કારણ છે, તે કારણથી જ આ=કદન્ન છોડાય છે. ।।૨૫૪।। શ્લોક ઃ यच्चोक्तं न त्यजामीदं, काले निर्वाहकं यतः । तत्राप्याकर्ण्यतां तावत्त्यक्त्वा तत्र विपर्ययम् ।।२५५ ।। ૫ શ્લોકાર્થ ઃ અને જે કહેવાયું કે આ કદન્ન હું છોડતો નથી જે કારણથી આપત્તિકાલમાં નિર્વાહ કરનાર છે, તે કદન્નમાં વિપર્યયનો ત્યાગ કરીને તેમાં પણ=તે વિષયમાં તારે સાંભળવું જોઈએ=આપત્તિકાલે નિર્વાહ કરનાર છે તે વિષયમાં તારે સાંભળવું જોઈએ. ।।૨૫૫ શ્લોક ઃ अनन्तदुःखसंतानहेतुर्निर्वाहि यद्यपि । તદ્ધિ ત્વિયા સ્થેય, દુ:સ્વપ્રપ્તેન સર્વવા? ।।રદ્દ।। શ્લોકાર્થ : જો કે નિર્વાહ કરનારું આ કદન્ન અનંત દુઃખની પરંપરાનું કારણ છે, ખરેખર શું હંમેશાં તારે દુઃખથી ગ્રસ્ત રહેવું છે ? ।।૨૫૬
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy