SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ नष्टप्रायमहोन्मादो, जातान्यगदतानवः । क्षणाद्विगतदाहार्त्तिस्ततोऽसौ समपद्यत ।। २२४ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી નષ્ટપ્રાયઃ થયો છે મહા ઉન્માદ જેનો, થયું છે અન્ય રોગનું પાતળાપણું એવો આ= દ્રમક, ક્ષણમાં ગયેલા દાહની પીડાવાળો થયો. ।।૨૨૪ શ્લોક ઃ सुप्रसन्नेन्द्रियग्रामः, स्वस्थेनैवान्तरात्मना । સોઽચિન્તયવિનું ચિત્તે, જિગ્વિક્રિમલચેતનઃ ।।૨૨।। શ્લોકાર્થ ઃ સ્વસ્થ જ અંતરાત્માથી=મનથી સુપ્રસન્ન ઈન્દ્રિયના સમૂહવાળા, કંઈક નિર્મળ ચેતનાવાળા એવા તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું. ।।૨૨૫ા શ્લોક ઃ महामोहहतेनाहो, नरोऽयमतिवत्सलः । મા મહાત્મા પાપેન, વૈખ્યત્વેન તિઃ ।।૨૬।। શ્લોકાર્થ ઃ મહામોહથી હણાયેલા પાપી એવા મારા વડે અતિવત્સલ મહાત્મા એવા આ નર=ધર્મબોધકર પંચકપણાથી કલ્પના કરાયા. I|૨૨૬ા શ્લોક ઃ ममाञ्जनप्रयोगेण, विहिता पटुदृष्टिता । અનેન તોયપાનેન, નિતા સ્વસ્થતા પરા ।।૨૭।। શ્લોકાર્થ ઃ આના વડે=ધર્મબોધકર વડે, અંજનના પ્રયોગ વડે મારી પટુદૃષ્ટિ કરાઈ, પાણીના પાન વડે અત્યંત સ્વસ્થતા ઉત્પન્ન કરાઈ. II૨૨૭૦ા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy