SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પલ શ્લોક : तस्मान्महोपकारीति, किमस्योपकृतं मया? । महानुभावतां मुक्त्वा, नान्यदस्य प्रवर्तकम् ।।२२८ ।। શ્લોકાર્ચ - તેથી મહાઉપકારી છે એથી મારા વડે આનો શું ઉપકાર કરાયો ? મહાનુભાવતાને છોડીને બીજું આનું પ્રવર્તક નથી. ર૨૮II कदनमूर्छा શ્લોક : एवं चिन्तयतोऽप्यस्य, मूर्छा तत्र कदनके । गाढं भावितचित्तत्वान कथञ्चित्रिवर्त्तते ।।२२९।। કદન્નમાં મૂચ્છ શ્લોકાર્ધ : એ પ્રમાણે ચિંતવતા પણ તે કદન્નકમાં અત્યંત ભાવિતચિતપણું હોવાથી આની મૂર્છા કોઈ રીતે નિવર્તન પામતી નથી. ર૨૯ll શ્લોક : अथ तद्भोजने दृष्टिं, पातयन्तं मुहुर्मुहुः । विदित्वा तदभिप्रायमितरस्तमभाषत ।।२३०।। શ્લોકાર્ચ - હવે કદન્ન ભોજનમાં વારંવાર દષ્ટિપાતને કરતા તેને મકને, તેના અભિપ્રાયને જાણીને ઈતર=ધર્મબોધકરે, કહ્યું. ર૩૦| શ્લોક : अरे द्रमक ! दुर्बुद्धे ! किमिदं नावबुध्यसे? । यदेषा कन्यका तुभ्यं, परमानं प्रयच्छति ।।२३१।। શ્લોકાર્ય :અરે દ્રમક ! દુબુદ્ધિ! આ કન્યા તને જે પરમાત્ર આપે છે એ શું તું જાણતો નથી? Il૨૩૧ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy