SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પછી - ૫૭ શ્લોક : पिबेदमुदकं भद्र ! तापोपशमकारणम् । येन ते स्वस्थता सम्यक्, शरीरस्योपजायते ।।२२०।। બ્લોકાર્ય : હે ભદ્ર!તાપના ઉપશમનું કારણ એવું આ પાણી પી, જેથી તને શરીરની સારી રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય. Il૨૦II શ્લોક : स तु शङ्काऽऽकुलाऽऽकूतः, किमनेन भविष्यति । न जाने इति मूढात्मा, नोदकं पातुमिच्छति ।।२२१।। શ્લોકાર્ચ - વળી તે શંકાથી વ્યાકુલ વિચારવાળો ‘આના વડે શું થશે ?' (તે) હું જાણતો નથી એ પ્રમાણે મૂઢાત્મા પાણી પીવાને ઈચ્છતો નથી. ||૨૨૧ શ્લોક : कृपापरीतचित्तेन, हितत्वात्तदनिच्छतः । बलाद्विवृत्य वदनं, सलिलं तस्य गालितम् ।।२२२।। શ્લોકાર્થ : કૃપાથી યુક્ત ચિત્તવાળા ધર્મબોધકર વડે હિતપણું હોવાથી તેને નહિ ઈચ્છતા તેના=રોરના, મુખને બલાત્કારે ખોલીને તેને પાણી પાયું. ll૨૨ાા શ્લોક : तच्छीतममृतास्वादं, चित्तालादकरं परम् । नीरमीरितसंतापं, पीत्वा स्वस्थ इवाभवत् ।।२२३।। શ્લોકાર્ય : ઠંડા અમૃતના આસ્વાદવાળા, ચિત્તને આહ્વાદ કરનાર, નાશ પામ્યો છે સંતાપ જેના વડે એવા શ્રેષ્ઠ, તે પાણીને પીને સ્વસ્થ જેવો થયો. If૨૩
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy