SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : વિલેપનના છંટકાવથી આર્ટ થયેલી ભૂમિવાળું, હર્ષિત થયેલા પ્રાણીઓના સમૂહથી વગડાયેલા આનંદના વાજિંત્રવાળું તે રાજમંદિર છે. ll૧૪૪ll શ્લોક : अन्तर्व्वलन्महातेजःप्रलयीभूतशत्रुभिः। बहिःप्रशान्तव्यापार, राजवृन्दैरधिष्ठितम् ।।१४५।। શ્લોકાર્ચ - અંદર ઝળકતા મહાતેજથી નાશ કરાયા છે શત્રુઓ જેમના વડે, બહારથી પ્રશાંત વ્યાપારવાળા એવા રાજવૃન્દોથી અધિષ્ઠિત થયેલું રાજમંદિર છે. ll૧૪૫ll શ્લોક : साक्षाद्भूतजगच्चेष्टैः, प्रज्ञाऽवज्ञातवैरिकैः । समस्तनीतिशास्त्रज्ञैर्मन्त्रिभिः परिपूरितम् ।।१४६।। શ્લોકાર્ચ - સાક્ષાભૂત છે જગતની ચેષ્ટા જેમને એવા, પ્રજ્ઞાથી અવજ્ઞા કરાયા છે વૈરી જેમના વડે એવા, સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા મંત્રીઓ વડે ભરેલું રાજમંદિર છે. ll૧૪૬ll શ્લોક : पुरः परेतभर्तारं, येऽभिवीक्ष्य रणाङ्गणे । न क्षुभ्यन्ति महायोधास्तैरसङ्ख्यनिषेवितम् ।।१४७।। શ્લોકાર્ચ - જે મહાયોધાઓ રણાંગણમાં સન્મુખ યમરાજને જોઈને ક્ષોભ પામતા નથી, તે અસંખ્ય મહાયોધાઓ વડે સેવાયેલું રાજમંદિર છે. II૧૪૭ના શ્લોક : कोटीकोटीः पुराणां ये, पालयन्ति निराकुलाः । ग्रामाकरानसंख्यांश्च, व्याप्तं तादृग्नियुक्तकैः ।।१४८।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy