SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ राजमन्दिरवर्णनम् શ્લોક : तच्च कीदृशम्रत्नराशिप्रभाज्वालैस्तमोबाधाविवर्जितम् । रसनानूपुराद्युत्थभूषणारावसुन्दरम् ।।१४१।। તે રાજ્યમંદિરનું વર્ણન શ્લોકાર્ય : અને તે રાજભુવન કેવું છે – રત્નના સમૂહની પ્રજાનાં કિરણો વડે અંધકારની બાધાથી રહિત રસના=કંદોરો, નૂપુર આદિથી ઊઠેલા ભૂષણના અવાજથી સુંદર રાજમંદિર શોભે છે એમ શ્લોક-૧૫૦ સાથે અન્વય છે. ll૧૪૧il શ્લોક : देवपट्टांशुकोल्लोचलोलमौक्तिकमालिकम् । ताम्बूललालिताशेषलोकवक्त्रमनोहरम् ।।१४२।। શ્લોકાર્ચ - દેવીવત્રના ચંદરવામાં લટકતી મોતીની માળાવાળું, તાંબુલથી લાલન કરાયેલા સઘળા લોકોના મુખથી મનોહર. ll૧૪ll શ્લોક : विचित्रभक्तिविन्यासैर्गन्धोद्धरसुवर्णकैः । आकीर्णं प्राङ्गणं माल्यैः, कलालिकुलगीतिभिः ।।१४३।। શ્લોકાર્ય : વિચિત્ર પ્રકારની રચનાવાળી, સુગંધયુક્ત સારા વર્ણવાળી, સુંદર ભમરાના સમૂહના ગુંજારવવાળી માળાઓથી વ્યાપ્ત પ્રાંગણવાળું તે રાજમંદિર છે. I૧૪all. બ્લોક : विलेपनविमर्दैन, कर्दमीकृतभूमिकम् । प्रहृष्टसत्त्वसंदोहवादितानन्दमर्दलम् ।।१४४।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy