SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૯ શ્લોકાર્ય : નિરાકુલ થયેલા જેઓ કોડાકોડી નગરોને અને અસંખ્ય ગામો-આકરોને પાલન કરે છે તેવા નિયોજકો વડે ભરેલું રાજમંદિર છે. ll૧૪૮ શ્લોક : येऽत्यन्तवत्सला भर्तुर्गाढं विक्रमशालिनः । आकीर्णं तादृशैरन्तर्भूरिभिस्तलवर्गिकैः ।।१४९।। શ્લોકાર્થ : ગાઢ પરાક્રમથી શોભતા એવા જેઓ સ્વામી પ્રત્યે અત્યંત વત્સલ છે=અત્યંત ભક્તિવાળા છે, તેવા ઘણા તલવર્થિકો (કોટવાળો) વડે અંદરથી ભરેલું છે. ll૧૪૯ll. શ્લોક – प्रमत्तप्रमदालोकनिवारणपरायणैः ।। નિવૃત્તવિષયાસી, રાતે સ્થવિરાનને સાર૫૦ના શ્લોકાર્થ :પ્રમત્ત એવી સ્ત્રીઓને નિવારણ કરવામાં પરાયણ, વિષયનો આસંગ નિવૃત્ત થયો છે એવા સ્થવિરાજન વડે (સાધ્વીઓ વડે) શોભે છે. II૧૫oll શ્લોક : अनेकभटसंघातैराकीर्णं तत्समन्ततः । लसद्विलासिनीसाथैर्निर्जितामरधामकम् ।।१५१।। શ્લોકાર્ય : અનેક સુભટોના સમૂહો વડે ચારે બાજુથી વ્યાપ્ત થયેલું, મનોહર વિલાસિનીઓના સમૂહો વડે જિતાયું છે અમરધામ એવું તે રાજમંદિર શોભે છે. II૧૫૧II શ્લોક - कलकण्ठैः प्रयोगज्ञैर्गायद्भिर्गायनैः परैः । वीणावेणुरवोन्मित्रैः, श्रोत्रानन्दविधायकम् ।।१५२।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy