SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : જેમ મોરનો કેકારવ ઉત્કંટકને વધારનારો છે, તેમ પાપોમાં ઉત્સાહને વધારનારી કામની અને અર્થની કથા છે. ૪૧ બ્લોક : कथां कामार्थयोस्तस्मान्न कुर्वीत कदाचन । સા: ક્ષતે ક્ષારનિક્ષેપ, વિતથી વિચક્ષUT? I૪રા શ્લોકાર્થઃ તેથી ક્યારે પણ કામની અને અર્થની કથા કરવી જોઈએ નહિ, વિચક્ષણ એવો કોણ ઘા ઉપર ક્ષાર નાખે ? અર્થાત્ ઘા ઉપર ખાર નાંખવા જેવી કામ-અર્થની કથાને કોણ કરે? Il૪૨ાા શ્લોક - परोपकारशीलेन, कर्त्तव्यं तन्मनीषिणा । हितं समस्तजन्तुभ्यो, येनेह स्यादमुत्र च ।।४३।। શ્લોકાર્ધ : પરોપકાર સ્વભાવવાળા બુદ્ધિમાન પુરુષે જેનાથી આલોકમાં અને પરલોકમાં બધા જીવોનું હિત થાય તે કરવું જોઈએ. ll૪all શ્લોક : तेन यद्यपि लोकानामिष्टा कामार्थयोः कथा । तथाऽपि विदुषा त्याज्या, येन पर्यन्तदारुणा ।।४४।। શ્લોકાર્ચ - તે કારણથી જો કે લોકોને કામની અને અર્થની કથા ઈષ્ટ છે તોપણ વિદ્વાને ત્યાગ કરવો જોઈએ અર્થની અને કામની કથા કરવી જોઈએ નહીં જ કારણથી (કામની અને અર્થની કથા) અંતમાં (પરિણામમાં) ભયંકર છે. II૪૪ll લેતવ=તેથી આને (આ સ્થિતિને) જાણીને – શ્લોક : इहामुत्र च जन्तूनां, सर्वेषाममृतोपमाम् । शुद्धां धर्मकथां धन्याः, कुर्वन्ति हितकाम्यया ।।४५।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy