SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બન્ને લોકની અપેક્ષાવાળા કંઈક સત્વયુક્ત જે મનુષ્યો સંકીર્ણકથાને ઈચ્છે છે તેઓ વરમધ્યમ જાણવા. આ લોકમાં સજ્જનની જેમ ધન કમાવાની ઈચ્છાવાળા છે, નીતિપૂર્વક કામ સેવવાની ઇચ્છાવાળા છે જેથી પરલોકમાં અહિત ન થાય તેનો વિચાર કરે છે અને ધર્મના અવિરોધથી અર્થકામને પણ સેવે છે તેઓ મધ્યમજીવોમાં શ્રેષ્ઠ છે. II3XII कथाप्रशस्तिः શ્લોક : तत्रैवं स्थितेरजस्तमोऽनुगाः सत्त्वाः, स्वयमेवार्थकामयोः । रज्यन्ते धर्मशास्तारमवधूय निवारकम् ।।३९।। કથાઓની પ્રશસ્તિ શ્લોકાર્ચ - ત્યાં=શ્રોતાના ભેદોમાં, આ પ્રમાણે હોતે છતે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે શ્રોતાનો ભેદ હોતે છતે, નિવારક એવા=અર્થકામના નિવારક એવા, ધર્મશાસ્તાની અવગણના કરીને રાગને અને દ્વેષને અનુસરનારા પ્રાણીઓ સ્વયં જ અર્થ-કામમાં રંગાય છે. ll3II શ્લોક : रागद्वेषमहामोहरूपं तेषां शिखित्रयम् । अर्थकामकथासर्पिराहुत्या वर्द्धते परम् ।।४०।। શ્લોકાર્થ :તેઓના=તે પ્રાણીઓના, રાગ-દ્વેષ અને મહામોહ રૂપ ત્રણ પ્રકારનો અગ્નિ અર્થકથા અને કામકથા રૂપ ઘીની આહુતિથી અત્યંત વધે છે. Ilol શ્લોક : केकायितं मयूराणां, यथोत्कण्टकवर्द्धनम् । पापेषु वर्द्धितोत्साहा, कथा कामार्थयोस्तथा ।।४१।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy