SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૭ શ્લોક : अदृष्टमूलपर्यन्तं, यदत्र कथितं पुरम् । सोऽयं संसारविस्तारोऽदृष्टपारः प्रतीयताम् ।।४६१।। શ્લોકાર્ચ - અહીં જે અષ્ટમૂલપર્યત નગર કહેવાયું, તે, નથી જોવાયો છેડો જેનો એવો આ સંસારનો વિસ્તાર જાણો. I૪૬૧ બ્લોક : ૪૬૨ महामोहहतोऽनन्तदुःखाघ्रातो विपुण्यकः । पूर्वं मदीयजीवोऽयं, स रोर इति गृह्यताम् ।।४६२।। શ્લોકાર્થ : મહામોહથી હણાયેલો, અનંત દુઃખથી ઘેરાયેલો, પુણ્ય રહિત પૂર્વે આ મારો જીવ તે રોર એ પ્રમાણે ગ્રહણ કરાય. ll૪૬રા બ્લોક : भिक्षाधारतया ख्यातं, यत्तस्य घटकर्परम् । तदायुर्गुणदोषाणामाश्रयस्तद्धि वर्त्तते ।।४६३।। શ્લોકાર્ધ : ભિક્ષાના આધારપણાથી જે તેનું ઘટકર્પર કહેવાયું. હિં=જે કારણથી, તે ગુણદોષોનો આશ્રય એવું તેનું આયુષ્ય છે. ll૪૬BI શ્લોક : डिम्भाः कुतीथिका ग्राह्या, वेदना क्लिष्टचित्तता । रोगा रागादयो ज्ञेया, अजीर्णं कर्मसञ्चयः ।।४६४।। શ્લોકાર્ધ : બાળકો કુતીર્થિકો ગ્રહણ કરવા, ક્લિષ્ટ ચિત્તપણે વેદના, રાગાદિ રોગો જાણવા, કર્મસંચય એ અજીર્ણ જાણવું. ll૪૬૪
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy