SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તેથી તેણીના વચનકૌશલ્ય વડે વધેલા આનંદવાળો આ ‘તે તેમ જ છે' એ પ્રમાણે ધારણ કરે છે, ત્યાં આ કહેવાય છે. ।।૪૫૭]I શ્લોક ઃ प्रयुक्तं तादृशेनापि ये ग्रहीष्यन्ति मानवाः । ते भविष्यन्ति नीरोगा, यत् त्र्यं तत्र कारणम् ।।४५८।। શ્લોકાર્થ ઃ તેવા વડે પણ પ્રયોગ કરાયેલું ઔષધત્રય જે માનવો ગ્રહણ કરશે તેઓ નીરોગી થશે, જે કારણથી ત્યાં ઔષધત્રય કારણ છે. II૪૫૮ અન્યષ્ટ=અને બીજું, શ્લોક ઃ શ્લોક ઃ यावदर्थं निसृष्टत्वाद्, ग्रहणे तदनुग्रहात् । अनुकम्पापरस्तत्र, सर्वस्तल्लातुमर्हति ।। ४५९ ।। શ્લોકાર્થ ઃ બધા માટે સર્જન કરાયેલું હોવાથી=બધા યોગ્ય જીવો માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સર્જન કરેલું હોવાથી, ગ્રહણમાં=યોગ્ય જીવો દ્વારા પ્રસ્તુત ગ્રંથના અધ્યયનમાં, તેઓનો અનુગ્રહ હોવાથી, ત્યાં=તે જીવોમાં, અનુકંપાપર છે=ગ્રંથકારશ્રી અનુકંપાપર છે તે કારણથી સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે=પ્રસ્તુત ગ્રંથને રાજમંદિરમાં રહેલા સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે. ।।૪૫૯॥ दान्तिकघटना एष तावत्समासेन, दृष्टान्तः प्रतिपादितः । ધુનોપનવં પૂર્વ, થ્યમાન નિવોથત ।।૪૬૦।। દૃષ્ટાંતનું યોજન શ્લોકાર્થ ઃ સમાસથી=સંક્ષેપથી, આ દૃષ્ટાંત કહેવાયું, હમણાં કહેવાતા ઉપનયને તમે સાંભળો. ।।૪૬૦||
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy