SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : भोगाः पुत्रकलत्राद्या, यच्च संसारकारणम् । तज्जीवगृद्धिहेतुत्वात्, कदन्नमभिधीयते ।।४६५।। શ્લોકાર્ચ - અને પુત્ર-કલત્રાદિ ભોગો જે સંસારનું કારણ છે, જીવની આસક્તિનું હેતુપણું હોવાથી તે કદન્ન કહેવાય છે. ll૪૬૫ll શ્લોક : यश्चासौ सुस्थितो नाम, महाराजः प्रकाशितः । जानीत परमात्मानं, सर्वज्ञं तं जिनेश्वरम् ।।४६६।। શ્લોકાર્ય : અને જે આ સુસ્થિત નામે મહારાજા કહેવાયા, તે સર્વજ્ઞ એવા જિનેશ્વર પરમાત્માને તમે જાણો. II૪૬૬ll શ્લોક : यच्च तज्जनितानन्दं, गदितं राजमन्दिरम् । अनन्तभूतिसंपन्नं, तत् ज्ञेयं जिनशासनम् ।।४६७।। શ્લોકાર્થ : અને તેમનાથી ઉત્પન્ન થયેલા આનંદવાળું જે રાજમંદિર કહેવાયું તે અનંત વૈભવથી યુક્ત જિનશાસન જાણવું. ll૪૬૭ી શ્લોક : स्वकर्मविवरो नाम, यः प्रोक्तो द्वारपालकः । आत्मीयकर्मविच्छेदो, यथार्थोऽसावुदाहृतः ।।४६८।। શ્લોકાર્ચ - સ્વકર્મવિવર નામે જે દ્વારપાલ કહેવાયેલો છે એ યથાર્થ=જે પ્રમાણે અર્થ છે, તે પ્રકારના અર્થવાળો પોતાના કર્મનો વિચ્છેદ કહેવાયો. ||૪૬૮
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy