SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૫ શ્લોકાર્ધ : જનાકુલ એવા રાજમાર્ગમાં આ વસ્તુનયને વિશાળ એવી લાકડાની પાત્રીમાં સ્થાપન કરીને વિશ્વાસ પામેલા માનસવાળો તું ઊભો રહે. ll૪૫૩ શ્લોક : स्वयमेव ग्रहीष्यन्ति, शून्यं दृष्ट्वा तदर्थिनः । स्मरन्तो रोरभावं हि, त्वत्करात् ते न गृह्णते ।।४५४।। શ્લોકાર્થ : શૂન્ય જોઈને તેના અર્થીઓ સ્વયં જ ગ્રહણ કરશે, હિં=જે કારણથી, તારા રોરભાવને મરણ કરતા તારા હાથથી ગ્રહણ કરતા નથી. II૪૫૪ શ્લોક : आदद्यात् कश्चिदेकोऽपि, यदि तत्सगुणो नरः । तेन स्यात्तारितो मन्ये, यत एतदुदाहृतम् ।।४५५।। શ્લોકાર્ધ : જો કોઈ એક પણ સુગણ નર તેને ગ્રહણ કરે, તેનાથી તું તારેલો થાય એમ હું માનું છું, જે કારણથી આ કહેવાયેલું છે. ll૪પપII શ્લોક : किञ्चिज्ज्ञानमयं पात्रं, किञ्चित्पात्रं तपोमयम् । आगमिष्यति यत्पात्रं, तत्पात्रं तारयिष्यति ।।४५६।। શ્લોકાર્ચ - કોઈક પાત્ર જ્ઞાનમય છે, કોઈક પાત્ર તપોમય છે, જે પાત્ર આવશે તે પાત્રને તારશેeતારું ભેષજ તારશે. ll૪૫૬ો. શ્લોક : ततोऽसौ वर्द्धितानन्दस्तस्या वचनकौशलैः । विधत्ते तत्तथैवेति, तत्रेदमभिधीयते ।।४५७।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy