SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોક : पर्यालोचे दृढं पट्वी, वर्त्तसे विमलेक्षणे ! । तदत्र हेतुर्विद्येत, ग्राहणेऽस्य महात्मनाम् ।।४५०।। શ્લોકાર્ચ - હે વિમળ આંખોવાળી ! સબદ્ધિ ! પર્યાલોચનમાં તું અત્યંત હોંશિયાર છે તે કારણથી, અહીં રાજમંદિરમાં, મહાત્માઓને આના=ઔષધશ્રયના, ગ્રહણ કરાવવામાં, હેતુને તું જાણતી હોઈશ. II૪૫oll બ્લોક : तदाकर्ण्य महाकार्ये, नियुक्ताऽहमनेन भोः ! । चिन्तयन्ती महाध्यानं, प्रविष्टा सा विचक्षणा ।।४५१।। શ્લોકાર્થ : તે સાંભળીને અરે ! આના વડે હું મોટાકાર્યમાં જોડાવાઈ, (મને મોટું કામ સોપાયું) એમ વિચારતી તે વિચક્ષણા મહાધ્યાનમાં પ્રવેશી. ll૪પ૧|| विचक्षणाकथितादानोपायाः શ્લોક : अथ निश्चित्य गर्भार्थं, कार्यस्येत्थमभाषत । एक एवात्र हेतुः स्याद्, ग्राहणे सर्वसंश्रयः ।।४५२।। વિચક્ષણા વડે=સમ્બુદ્ધિ વડે, કહેવાયેલા દાનના ઉપાયો શ્લોકાર્થ : હવે કાર્યના ગર્ભિત અર્થનો નિશ્ચય કરીને આ પ્રમાણે તેણીએ કહ્યું – ગ્રહણ કરાવવામાં સર્વના આશ્રયવાળો અહીં એક જ હેતુ થાય. Il૪૫રા. શ્લોક : राजाऽजिरे विधायेदं, काष्ठपात्र्यां जनाकुले । वस्तुत्रयं विशालायां, तिष्ठ विश्रब्धमानसः ।।४५३।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy