SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૩ શ્લોક : अहो प्राग् दृष्टदारिद्र्यो, रोरोऽयं मत्ततां गतः । राजवर्णवशेनास्मान्, ग्राहयत्यात्मभेषजम् ।।४४६।। શ્લોકાર્ય : અહો ! પૂર્વે જોવાયેલા દરિદ્રતાવાળો, આ રોરરંક, મતપણાને પામેલો છે, રાજવર્ણના વશથી=રાજાની પ્રશંસાના વશથી, અમને પોતાનું ઔષધ ગ્રહણ કરાવે છે. I૪૪૬ll શ્લોક : ततः केचिद्धसन्त्युच्चैः, केचिदुत्प्रासयन्ति तम् । अन्ये पराङ्मुखीभूय, तिष्ठन्ति विगतादराः ।।४४७।। શ્લોકાર્થ : તેથી કેટલાક અત્યંત હસે છે, કેટલાક તેને મશ્કરીનું સ્થાન કરે છે, પરામુખ રહીને બીજા આદર વગરના રહે છે. ll૪૪૭ll શ્લોક : अथ तं तादृशं वीक्ष्य, दानोत्साहविबाधकम् । जनव्यापारमागत्य, सद्बुद्धेः कथयत्यसौ ।।४४८।। શ્લોકાર્થ : હવે દાનના ઉત્સાહમાં બાધક એવા તેવા પ્રકારના તે જનવ્યાપારને જોઈને આ (સપુણ્યક) સબુદ્ધિને આવીને કહે છે. I૪૪૮ काष्ठपात्र्यां सत्त्रयीप्रतिष्ठा શ્લોક : गृह्णन्ति द्रमका भद्रे ! न गृह्णन्ति महाजनाः । ममेच्छा यदि सर्वेषामेतेषामुपयुज्यते ।।४४९।। કાષ્ઠના પાત્રમાં ઔષધબયનું સ્થાપન શ્લોકાર્ચ - હે ભદ્ર ! સબુદ્ધિ ! દ્રમકો ગ્રહણ કરે છે, મહાજનો ગ્રહણ કરતા નથી, મારી ઈચ્છા છે જે સર્વ જીવોને આ ઉપયોગી થાય. Il૪૪૯II
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy