SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઘણો કાળ રહીને પણ નથી પ્રાપ્ત કર્યા પ્રાર્થના કરનાર પુરુષ જેણે એવો આ ત્યારપછી ફરી પણ સબુદ્ધિને તેને માટે પુછે છે. I૪૪શા સT VIE=તેણી કહે છે – શ્લોક : भद्र ! निर्गत्य, घोषणापूर्वकं त्वया । दीयतां यदि गृह्णीयुः, केचित्स्यादतिसुन्दरम् ।।४४३।। શ્લોકાર્ચ - હે ભદ્ર! નીકળીને ઘોષણાપૂર્વક તારા વડે અપાય, જો કોઈ ગ્રહણ કરે તો અતિસુંદર થાય. Il૪૪all તાનોોષ હાસ્ય ર=દ્રમક સબુદ્ધિના કહેવાથી દાનની ઉદ્ઘોષણા કરે છે અને લોકો હસે છે – બ્લોક : ततोऽसौ घोषयत्युच्चैर्मदीयं भेषजत्रयम् । लोका ! गृह्णीत गृह्णीत, गृहे तस्मिन्नटाट्यते ।।४४४।। શ્લોકાર્ચ - તેથી=સબુદ્ધિએ ઘોષણા કરવાનું કહ્યું તેથી, આ અત્યંત ઘોષણા કરે છે, તે લોકો ! મારા ભેષજયને ગ્રહણ કરો, ગ્રહણ કરો. તે ઘરમાં તે રાજમંદિરમાં, વારંવાર ભટકે છે. I૪૪૪ો. શ્લોક : ततः पूत्कुर्वतस्तस्माद्, गृह्णीयुरतितुच्छकाः ।। ये तत्र तद्विधाः केचिद्, अन्येषां तु हृदि स्थितम् ।।४४५।। શ્લોકાર્ય : ત્યારપછી તે રાજમંદિરમાં જે કોઈ તેના જેવા અતિતુચ્છ જીવો છે તે લોકો પોકાર કરતાં તેની પાસેથી ઔષધદ્રય ગ્રહણ કરે છે. વળી બીજાના હૃદયમાં રહેલું છે શું રહેલું છે ? તે આગળના શ્લોકમાં બતાવે છે. ll૪૪૫ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy