SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૦૭ શ્લોક : सद्बुद्धितद्दयायोगात्तिष्ठति राजमन्दिरे । ततः प्रभृति यत्तस्य, संपन्नं तनिबोधत ।।४२२।। શ્લોકાર્ચ - સબુદ્ધિના અને તદ્દયાના યોગથી રાજમંદિરમાં રહે છે, ત્યારથી માંડીને તેને જે પ્રાપ્ત થયું તે સાંભળો. II૪૨ શ્લોક : अपथ्याभावतो नास्ति, पीडा देहे परिस्फुटा । क्वचित्सूक्ष्माऽल्पकाला च, यदि स्यात्पूर्वदोषजा ।।४२३।। શ્લોકાર્ચ - અપથ્યના અભાવથી શરીરમાં પ્રગટ પીડા નથી, જો પૂર્વ દોષથી થયેલી પીડા ક્યારેક થાય તો અત્યકાલવાળી અને સૂક્ષ્મ થાય. II૪૨all શ્લોક : ततः स्वयं गताकाङ्क्षो, लोकव्यापारशून्यधीः । विधत्ते विमलालोकं, नेत्रयोरञ्जनं सदा ।।४२४।। શ્લોકાર્ચ - ત્યારપછી સ્વયં ગયેલી આકાંક્ષાવાળો, લોકવ્યાપારમાં શૂન્ય બુદ્ધિવાળો હમેશાં નેત્રમાં વિમલાલોક અંજન આંજે છે. II૪ર૪l. શ્લોક : तत्त्वप्रीतिकरं तोयं, पिबत्यश्रान्तमानसः । महाकल्याणकं भुङ्क्ते, तत्सदन्नमनारतम् ।।४२५ ।। શ્લોકાર્ધ : નહિ થાકેલા માનસવાળો તત્ત્વમીતિકર પાણીને પીવે છે, તે મહાકલ્યાણક એવા સારા અક્ષાને નિરંતર ખાય છે. રિપો.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy