________________
૧૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
બ્લોક :
ततो बलं धृतिः स्वास्थ्यं, कान्तिरोजः प्रसन्नता ।
बुद्धिः पाटवमक्षाणां, वर्द्धतेऽस्य प्रतिक्षणम् ।।४२६।। શ્લોકાર્થ :
તેથી આનું બળ, ધીરજ, સ્વાર, કાંતિ, ઓજસપરાક્રમ, પ્રસન્નતા, બુદ્ધિ, ઇન્દ્રિયોનું પાટવ દરેક ક્ષણે વધે છે. ll૪૨કા શ્લોક :
नाद्यापि सम्यगारोग्यं, बहुत्वाद् रोगसन्ततेः ।
जायते केवलं देहे, विशेषो दृश्यते महान् ।।४२७।। શ્લોકાર્ધ :
હજુ પણ રોગની સત્તતિનું બહુપણું હોવાથી સારી રીતે આરોગ્ય થતું નથી, ફક્ત શરીરમાં ઘણો વિશેષ સુધારો દેખાય છે. I૪૨૭ી શ્લોક :
यः प्रेतभूतः प्रागासीद् गाढं बीभत्सदर्शनः ।
स तावदेष संपन्नो, मानुषाकारधारकः ।।४२८ ।। શ્લોકાર્ચ -
જે પહેલાં અત્યંત બીભત્સદર્શનવાળો ભૂત જેવો જણાતો હતો તે આ મનુષ્યના આકારને ધારણ કરનારો પ્રાપ્ત થયો. ll૪૨૮II
શ્લોક :
ये रोरभावे भावाः प्रागभ्यस्तास्ते न सन्ति । तुच्छताक्लीबतालौल्यशोकमोहभ्रमादयः ।।४२९।।
શ્લોકાર્થ :
રોરપણામાં પૂર્વે જે ભાવો અભ્યાસ કરાયેલા હતા તુચ્છતા, ક્લીનતા (દીનતા), લૌલ્ય, શોક, મોહ, ભ્રમ આદિ તે નથી. ll૪૨૯ll