SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : धर्मबोधकरो हृष्टस्तद्दया प्रमदोद्धरा । सद्बुद्धिर्वर्द्धितानन्दा, मुदितं राजमन्दिरम् ।।४१७ ।। શ્લોકાર્ચ - ધર્મબોધકર હર્ષ પામ્યા, તથા અત્યંત હર્ષવાળી થઈ, સદ્ગદ્ધિ વધેલા આનંદવાળી થઈ, રાજમંદિર આનંદ પામ્યું. II૪૧૭ના બ્લોક : प्रवृत्तश्च जने वादो, योऽयं राज्ञाऽवलोकितः । धर्मबोधकरस्येष्टस्तद्दयापरिपालितः ।।४१८ ।। सदबुद्ध्याऽधिष्ठितो नित्यमपथ्यत्यागकारकः । भेषजत्रयसेवित्वाद् रोगोधैर्मुक्तकल्पकः ।।४१९।। स नो निष्पुण्यकः किन्तु, महात्मैष सपुण्यकः । ततस्तदैव संजातं, नामास्येति सपुण्यकः ।।४२० ।। त्रिभिर्विशेषकम् શ્લોકાર્ય : અને લોકમાં વાતો થવા લાગી, જે આ રાજા વડે જોવાયો, ધર્મબોધકરને ઈષ્ટ થયો, તદ્દદ્યાથી પરિપાલન કરાયો, નિત્ય અપથ્યનો ત્યાગ કરનારો સબુદ્ધિથી અધિષ્ઠિત થયો, ઔષધબયનું સેવિતપણું હોવાથી રોગોના સમૂહથી મુક્ત જેવો, તે નિષ્પષ્યક નથી, પરંતુ આ સપુણ્યક મહાત્મા છે, તેથી ત્યારે જ આનું નામ સપુણ્યક મહાત્મા એ પ્રમાણે થયું. li૪૧૮-૪૧૯-૪૨૦) શ્લોક : कुतः पुण्यविहीनानां, सामग्री भवतीदृशी? । जन्मदारिद्र्यभाग नैव, चक्रवर्तित्वभाजनम् ।।४ २१।। શ્લોકાર્થ :પુણ્ય રહિતોને આવા પ્રકારની સામગ્રી ક્યાંથી થાય? જન્મથી દારિત્ર્યને ભજનારો ચક્રવર્તીપણાનું ભાજન થતો નથી જ. ll૪૨૧II
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy