SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્લોકાર્થ : અથવા અહીં=કદન્ન ત્યાગમાં જે થવા યોગ્ય શું છે ? મને સ્મૃતિ=કદન્નની સ્મૃતિ, થશે નહીં જ, ખરેખર કોણ રાજ્યને મેળવીને ચંડાલરૂપપણાનું સ્મરણ કરે ? ||૪૦૯|| શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ एवं निश्चित्य तेनोक्ता, सद्बुद्धिः ભદ્રે ! માનનમેતત્ત્વ, હિત્વા સર્વ क्षालयस्व मे । વન્નમ્ ।।૪૦।। શ્લોકાર્થ ઃ એ પ્રમાણે નિશ્ચય કરીને તેના વડે સત્બુદ્ધિ કહેવાઈ, હે ભદ્રે ! સર્વ કદન્નકનો ત્યાગ કરીને તું મારા આ ભાજનને સાફ કર. II૪૧૦|| શ્લોક ઃ तयोक्तं पृच्छ्यतां तावद्धर्मबोधकरस्त्वया । कालेन विक्रियां याति सम्यगालोच्य यत् कृतम् ।।४११ ।। શ્લોકાર્થ : તેણી વડે કહેવાયું – તારા વડે ધર્મબોધકરને પુછાય, સારી રીતે વિચારીને જે કરાયું હોય તે કાળે=અવસરે, વિક્રિયાને પામતું નથી. II૪૧૧|| શ્લોક ઃ તતઃ सद्बुद्ध्या, धर्मधन्ति । गत्वा सर्वोऽपि वृत्तान्तस्तेन तस्मै निवेदितः । । ४१२ ।। શ્લોકા : ત્યારપછી સદ્ગુદ્ધિની સાથે જ ધર્મબોધકર પાસે જઈને સર્વ હકીકત તેના વડે=દ્રમક વડે, તેને=ધર્મબોધકરને નિવેદન કરાઈ. II૪૧૨।। શ્લોક ઃ साधु साधु कृतं भद्र ! धर्मबोधकरोऽब्रवीत् । केवलं निश्चयः कार्यो, येन नो यासि हास्यताम् ।।४१३ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy