SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રસવાળું, નિંદા કરવા યોગ્ય, સર્વ દોષોના સમૂહનું ભાન છે તોપણ મોહ નિવર્તન પામતો નથી, હું માનું છું કે આના ત્યાગ વિના નિર્થગ્ર સુખ પમાતું નથી. II૪૦૪-૪૦પા શ્લોક : त्यक्तेऽपि पूर्वलौल्येन, कदाचिन्मे स्मृतिर्भवेत् । सद्बुद्ध्या साऽपि दुःखौघकारिणीति निवेदितम् ।।४०६।। શ્લોકાર્ચ - ત્યાગ કરાયે છતે પણ પૂર્વની આસક્તિથી કદાચ મને સ્મૃતિ થાય, તે પણ=સ્મૃતિ પણ, દુઃખના સમૂહને કરનારી છે એ પ્રમાણે સદ્ધિ વડે કહેવાયેલું છે. ll૪૦૬ll શ્લોક : अत्यक्ते दुःखजलधौ, सर्वदा स्थेयमञ्जसा । तदत्र किं करोमीति, पापोऽहं सत्त्ववर्जितः? ।।४०७।। શ્લોકાર્ધ : ત્યાગ નહિ કરાય છતે હંમેશાં દુઃખસમુદ્રમાં રહેવું પડે તે કારણથી સત્વ રહિત પાપી એવો હું અહીં-કદન્નના ત્યાગના વિષયમાં, શીઘ શું કરું ? Il૪૦૭ી. અથવા=અથવા શ્લોક - किमेतैः क्रियते मोहादालजालविचिन्तनैः । मुञ्चामि सर्वथाऽपीदं, यद् भाव्यं तद् भविष्यति ।।४०८।। શ્લોકાર્ચ - મોહથી આ આલજાલ વિચારવા વડે શું કરાય? સર્વથા પણ આને હું મૂકું છું, જે થવાનું હશે તે થશે. II૪૦૮II શ્લોક : यद्वा किमत्र यद् भाव्यम्? न भवत्येव मे स्मृतिः । को नाम राज्यमासाद्य, स्मरेच्चण्डालरूपताम्? ।।४०९।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy