SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/ પ્રથમ પ્રસ્તાવ ૯૫ શ્લોકાર્ચ - | વિશેષને જાણનારી એવી તેણી વિપરીત કરનારા અનાદરવાળા પુરુષોને ફક્ત ઉપકારને માટે થતી નથી. ll૩૭૩ શ્લોક : यदि तेऽस्ति सुखाकाङ्क्षा, दुःखेभ्यो यदि ते भयम् । ततः सा वक्ति यत्किञ्चित्, कर्तुं युक्तं तदेव ते ।।३७४।। શ્લોકાર્ધ : જો તને સુખની આકાંક્ષા છે, જો તને દુઃખોથી ભય છે તો તેણી જે કંઈ કહે છે તે જ તારે કરવાને માટે યોગ્ય છે. ll૩૭૪TI. શ્લોક : एष एव ममादेशो, यत्तदादेशवर्तनम् । तस्यै न रोचते यस्तु, नैव मह्यं स रोचते ।।३७५ ।। શ્લોકાર્ચ - તેણીના આદેશનું જે વર્તન એ જ મારો આદેશ છે, તેણીને જે ગમતું નથી તે મને ગમતું નથી જ. II૩૭૫ શ્લોક - अनेककार्ययुक्ताऽपि तद्दया क्वचिदेत्य ते । प्रतिजागरणं भद्र ! करिष्यत्यन्तराऽन्तरा ।।३७६।। શ્લોકાર્ય : હે ભદ્ર! અનેકકાર્યમાં રોકાયેલી પણ તદ્દયા ક્યારેક આવીને તને વચ્ચે વચ્ચે જાગૃત કરશે. Il૩૭૧il શ્લોક : केवलं परमार्थस्ते, कथ्यते हितकाम्यया । વૃદ્ધો સતતં યત્ન, ર્તવ્ય: સુમછતા પારૂ૭છા!
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy