SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી બીજો (રોર) કહે છે – નાથ ! એ પ્રમાણે ન બોલો, આપના આદેશને હું હમણાં કોઈ રીતે ઉલ્લંઘન કરતો નથી જ. Il39 II બ્લોક : तदाकर्ण्य मनाग ध्यात्वा, क्षणमात्रमवोचत । धर्मबोधकरस्तस्मै, हितायोद्यतमानसः ।।३७०।। શ્લોકાર્ચ - તેને સાંભળીને હિતને માટે ઉધત માનસવાળા ધર્મબોધકરે ક્ષણમાત્ર થોડું વિચારીને તેને હ્યું. ll૩૭oll શ્લોક : अस्ति मे वचनायत्ता, सद्बुद्धिर्नाम दारिका । तां ते करोमि निर्व्यग्रां, विशेषपरिचारिकाम् ।।३७१।। શ્લોકાર્થ : મારા વચનને આધીન સમ્બુદ્ધિ નામે (બાલિકા છે) પુત્રી છે, નિર્ભગ્ર એવી તેણીને તારી વિશેષપરિચારિકા કરું છું. ll૧૭૧|| શ્લોક : सा हि संनिहिता नित्यं, पथ्यापथ्यविवेचिका । तुभ्यमेव मया दत्ता, मा कार्षीश्चित्तवैक्लवम् ।।३७२।। શ્લોકાર્ચ - પથ્ય-અપથ્યનો વિભાગ કરનારી તેણી હંમેશાં પાસે રહેલી મારા વડે તને જ અપાયેલી છે, ચિત્તની વિહ્વળતાને તું ન કર. ll૩૭ શ્લોક : केवलं सा विशेषज्ञा, वैपरीत्यविधायिनाम् । अनादरवतां पुंसां, नोपकाराय वर्त्तते ।।३७३।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy