SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : ફક્ત હિતની ઈચ્છાથી પરમાર્થ તને કહેવાય છે, સુખને ઈચ્છતા તારા વડે બુદ્ધિમાં હંમેશાં યત્ન કરવો જોઈએ. ll૩૭૭ી. શ્લોક - ये मूढाः सम्यगाराध्य, सप्रसादां न कुर्वते । एनां तेषां न राजेन्द्रो, नाहं नान्यः प्रसीदति ।।३७८ ।। શ્લોકાર્ચ - જે મૂઢ જીવો આનેસબુદ્ધિને, સમ્યક્ આરાધીને સપ્રસાદવાળી કરતા નથી તેઓને વિષે રાજેન્દ્ર પ્રસન્ન થતા નથી, હું પ્રસન્ન થતો નથી, બીજ પ્રસન્ન થતો નથી. II3૭૮ll. શ્લોક : अप्रसादहता नित्यं, जायन्ते दुःखभाजनम् । ते यतोऽन्यो न लोकेऽपि, हेतुरस्ति सुखप्रदः ।।३७९।। શ્લોકાર્ય : પ્રસાદથી હણાયેલા તેઓ હંમેશાં દુઃખનું ભાજન થાય છે, જે કારણથી લોકમાં પણ સુખને આપનાર અન્ય હેતુ નથી. II3૭૯ll બ્લોક : स्वाधीना वर्त्तते यस्माद, दूरस्था मद्विधादयः । तवेयं सुखहेतुत्वे, तस्मादाराद्धमर्हसि ।।३८०।। શ્લોકાર્ચ - જે કારણથી મારા જેવાઓ દૂર રહેલા છે આEસબુદ્ધિ, તને સુખના હેતુપણામાં સ્વાધીન વર્તે છે, તે કારણથી આરાધના માટે યોગ્ય છેઃતારે આની આરાધના કરવી જોઈએ. ll૩૮૦II શ્લોક : एवं भवतु तेनोक्ते, कृता सा परिचारिका । ततःप्रभृति निश्चिन्तो, धर्मबोधकरोऽभवत् ।।३८१।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy