SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ टोs: ये नादितः प्रपद्यन्ते, बलाद्येषां विगाल्यते । कालक्षेपेण ते ज्ञेयाः, कृच्छ्रसाध्यास्त्वयाऽनुगाः ।।३२४।। लोकार्थ : જેઓ શરૂઆતથી સ્વીકારતા નથી, જેઓને કાલક્ષેપથી બલાત્કારે પિવડાવાય છે, અનુસરનારા તે મનુષ્યો તારા વડે કષ્ટસાધ્ય જાણવા. Il૩૨૪ll Cोs: येभ्यो न रोचतेऽत्यर्थं, न क्रामति नियोजितम् । द्वेष्टारो दायकेऽप्यस्य, ते त्वसाध्या नराधमाः ।।३२५ ।। श्लोडार्थ : જેઓને “આ ઔષધગય' અત્યંત ગમતું નથી, નિયોજન કરાયેલું ઔષધ પરિણમન પામતું નથી, આ ઓષધને આપનાર ઉપર પણ દ્વેષ કરનારા છે તે નરાધમો અસાધ્ય છે. ll૩૨૫l. दोs : तदेतद्राजराजेन, मम यत्सम्प्रदायितम् । तेन ते कृच्छ्रसाध्यत्वं, लक्षणेन विभाव्यते ।।३२६।। दोडार्थ: તે આ રાજરાજેશ્વર વડે મને જે સંપ્રદાયથી કહેવાયું તે લક્ષણથી તારું કષ્ટસાધ્યપણું જણાય छ. ||३२|| श्लो: अन्यच्च ये प्रपद्यन्ते, भावतोऽमुं नरेश्वरम् । यावज्जीवं विशेषेण, नाथं निःशङ्कमानसाः ।।३२७।। अचिन्त्यवीर्यसंपूर्णा, निःशेषगदबहिणी । तेषामेव गुणं धत्ते, मदीया भेषजक्रिया ।।३२८ ।। युग्मम् स्लोडार्थ :અને બીજું-નિઃશંકમાનસવાળા જેઓ આ નરેશ્વરને વિશેષથી નાથરૂપે ચાવજીવ ભાવથી
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy