SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વીકારે છે તેઓને જ અચિંત્ય વીર્યથી સંપૂર્ણ, સમગ્ર રોગનો નાશ કરનારી મારી ભેષજ ક્રિયા ગુણને કરે છે. ll૧૨૭-૩૨૮ll श्लोs: अतस्त्वं प्रतिपद्यस्व, नाथत्वेन नृपोत्तमम् । भावसारं महात्मानो, भक्तिग्राह्या यतः स्मृताः ।।३२९ ।। दोडार्थ : આથી તું નૃપોત્તમને અત્યંત ભાવપૂર્વક નાથપણાથી સ્વીકાર, જે કારણથી મહાત્માઓ ભક્તિગ્રાહ્ય हेवाया छ. ||३२|| Cोs: अनन्तास्तात ! रोगार्ता, भक्तितोऽमुं नृपोत्तमम् । प्रपद्य स्वामिभावेन, हृष्टा जाताः कृतक्रियाः ।।३३०।। श्लोडार्थ : હે દ્રમક ! રોગથી પીડાતા અનંતા જીવો આ નૃપોત્તમને ભક્તિપૂર્વક સ્વામીભાવથી સ્વીકારીને हर्षित थयेता, राियेली मोषधाच्यावा. (नी ) यया. ||330।। Rels: बलिनस्तावका रोगा, अपथ्ये लम्पटं मनः । महायत्नं विना नात्र, लक्ष्यते गदसंक्षयः ।।३३१।। दोडार्थ : તારા રોગો બળવાન છે, મન અપથ્યમાં લંપટ છે, મહાયત્વ વિના અહીં રોગનો સંક્ષય rellतो नथी. 1|33१।। लोs: तद्वत्स ! प्रयतो भूत्वा, कृत्वा स्वं निश्चलं मनः । स्थित्वा निराकुलोऽत्रैव, वितते राजमन्दिरे ।।३३२।। आदाय कन्यकाहस्तात्प्रयुञ्जानः क्षणे क्षणे । भेषजत्रयमेतत्त्वं, कुरुष्वारोग्यमात्मनः ।।३३३।। युग्मम्
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy