SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારે મારા વડે પુછાયું, હે નાથ ! તેઓને હું કેવી રીતે જાણીશ ? ત્યારે રાજાએ કહ્યું, હું તેઓના લક્ષણને કહું છું. ll૩૧૫|| શ્લોક : ये तावदस्य नाद्यापि, रोगिणो योग्यतां गताः । स्वकर्मविवरस्तेषां, न गृहेऽत्र प्रवेशकः ।।३१६।। શ્લોકાર્ધ : જે રોગીઓ હજુ પણ આની યોગ્યતાને પામ્યા નથી તેઓને સ્વકર્મવિવર આ ગૃહમાં= ભવનમાં, પ્રવેશ કરાવનાર નથી. ll૧૧૬ો. શ્લોક : सोऽप्यादिष्टो मया पूर्वं, ये योग्या भेषजत्रये । प्रवेशनीयास्ते नान्ये, भवनेऽत्र त्वया नराः ।।३१७।। શ્લોકાર્થ : ત=સ્વકર્મવિવર, પણ મારા વડે પહેલાં આદેશ કરાયેલો છે, જે મનુષ્યો ઔષધબયને યોગ્ય છે તેઓ આ ભવનમાં તારા વડે પ્રવેશ કરાવવા, બીજા નહિ. ll૧૧૭ી શ્લોક : प्रविष्टा अपि ये दृष्ट्वा, मोदन्ते नैव मद्गृहम् । येषां न मामिका दृष्टिविशेषेण निरीक्षिका ।।३१८ ।। ते ह्यन्यद्वारपालेन, स्युः कथञ्चित्प्रवेशिताः । त्वयाऽपि लिङ्गतो ज्ञात्वा, वर्जनीयाः प्रयत्नतः ।।३१९ ।। युग्मम् શ્લોકાર્ધ : પ્રવેશ કરાયેલા પણ જેઓ મારા ગૃહને જોઈને ખુશ થતા નથી જ, જેઓને મારી દષ્ટિ વિશેષથી જોવાઈ નથી, તે જ અન્ય દ્વારપાલ વડે કોઈક રીતે પ્રવેશ કરાયેલા હોય છે. તારા વડે પણ લિંગથી જાણીને પ્રયત્નથી ત્યાગ કરવા. ll૧૧૮-૩૧૯ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy