SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सत्त्रय्यधिकारीतरनिर्देशः બ્લોક : ततोऽञ्जनजलानानां, नरेन्द्रस्य विशेषतः । प्रायोऽज्ञातगुणं ज्ञात्वा, तं प्रतीदमभाषत ।।३१२।। સદ્ ત્રણ ઔષધના અધિકારી અને ઈતરનો નિર્દેશ શ્લોકાર્ચ - ત્યારપછી નરેન્દ્રના અંજન-જલ-અન્નના વિશેષથી પ્રાયઃ અજ્ઞાતગુણવાળા કમકને જાણીને ધર્મબોધકરે તેના પ્રત્યે આ=નીચેના શ્લોકમાં કહેવાશે તે, કહ્યું. [૩૧ચા શ્લોક : अहं तात ! नरेन्द्रेण, प्रागादिष्टो यथा त्वया । योग्येभ्य एव दातव्यं, मदीयं भेषजत्रयम् ।।३१३।। શ્લોકાર્ચ - હે વત્સ!નરેન્દ્ર વડે હું પૂર્વે આદેશ કરાયો, જે આ પ્રમાણે - તારા વડે યોગ્ય પુરુષોને જ મારું ઓષધમય આપવું જોઈએ. ll૧૧all શ્લોક : अयोग्यदत्तं नैवैतदुपकारं प्रकल्पयेत् । प्रत्युतानर्थसंतानं, विदधाति विशेषतः ।।३१४ ।। શ્લોકાર્ય : અયોગ્યને આપેલું આ ઓષધદ્રય ઉપકારને કરવા સમર્થ નથી જ, ઊલટું વિશેષથી અનર્થની પરંપરાને કરે છે. ll૧૧૪ll શ્લોક : मया पृष्टं तदा नाथ ! कथं ज्ञास्यामि तानहम् । ततः प्रत्युक्तवान् राजा, तेषामाख्यामि लक्षणम् ।।३१५ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy