SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : एवमाकुलचित्तस्य, यन्नाथैर्बहु भाषितम् । तन्मे भृतघटस्येव, लुठित्वा पार्श्वतो गतम् ।।३०८।। શ્લોકાર્થ : આ પ્રમાણે આકુલચિત્તવાળા મને નાથ વડે જે ઘણું કહેવાયું, તે ભરેલા ઘડાની જેમ મારા પડખેથી ઢળીને ગયું. ll૩૦૮ll શ્લોક : नाधुना त्याजयामीति, भवद्भिख़तमानसैः । इदानीं पुनरादिष्टे, मनाग जातो निराकुलः ।।३०९।। શ્લોકાર્થ :જાણ્યું છે માનસ જેમણે એવા આપના વડે હમણાં હું ત્યાગ કરાવતો નથી એ પ્રમાણે હાલમાં ફરી કહેવાય છતે જરાક નિરાકુલ થયો. Il૩૦૯ll શ્લોક : तद् ब्रूत साम्प्रतं नाथाः ! कर्त्तव्यं पापकर्मणा । यन्मयेदृशचित्तेन, येनाहमवधारये ।।३१०।। શ્લોકાર્થ : હે નાથ ! આવા પ્રકારના ચિત્તવાળા, પાપકર્મવાળા એવા મારા વડે હમણાં જ કરવા યોગ્ય છે તેને કહો, જેથી હું અવધારણ કરું. ll૩૧૦|| શ્લોક : तदाकर्ण्य दयाऽऽढ्येन, यदुक्तं प्राक् समासतः । सविस्तरतरं तस्मै, तत्पुनः प्रतिपादितम् ।।३११।। શ્લોકાર્ચ - તે સાંભળીને દયાથી યુક્ત એવા તેમના વડે જે પહેલાં ટૂંકમાં કહેવાયું હતું તે ફરીથી તેને અત્યંત વિસ્તારથી સમજાવ્યું. ll૧૧૧||
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy