SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : नैष तावत्स्वयं लाति, त्याजयत्येव केवलम् । त्यक्तुं नैतच्च शक्नोमि, किं वदामि तदुत्तरम्? ।।३०४।। શ્લોકાર્ચ - આ (ધર્મબોધકર) સ્વયં તો લેતા નથી, ફક્ત ત્યાગ જ કરાવે છે અને આને કદન્નને, ત્યાગ કરવાને માટે હું શક્તિમાન નથી, તો શું ઉત્તર આપું? l૩૦૪ શ્લોક : सत्यस्मिन् देहि मे भोज्यमित्युक्ते दापितं त्वया । तदास्वादात्पुनर्जातं, ममायमतिवत्सलः ।।३०५ ।। શ્લોકાર્ચ - આ હોતે છતે મને ભોજ્યને આપો એ પ્રમાણે કહેવાયે છતે તમારા વડે અપાવાયું, તેના આસ્વાદથી વળી જણાયું, આ મારા અતિ વત્સલ છે. ll૩૦૫ll શ્લોક : तत् किमस्य वचः कुर्वन्, मुञ्चामीदं स्वभोजनम्? । मरिष्ये ननु मुक्तेऽस्मिन्, मूर्च्छयाऽऽकुलचेतनः ।।३०६।। શ્લોકાર્ધ : તેથી શું આના વચનને કરતો આ પોતાના ભોજનને હું મૂકું ? ખરેખર આ મુકાયે છતે મૂર્છાથી આકુલ ચેતનવાળો હું મરીશ. ll૩૦૬ll શ્લોક - अयं वक्ति हितत्वेन, शक्तोऽस्यस्य न मोचने । अहो व्यसनमापन्नं, ममेदमतिदुस्तरम् ।।३०७।। શ્લોકાર્થ : આ ધર્મબોધકર, હિતપણાથી કહે છે, આને કદન્નને, છોડવામાં હું શક્તિવાળો નથી, અહો મને દુઃખેથી કરી શકાય એવું આ સંકટ પ્રાપ્ત થયું. ll૩૦૭ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy