SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૭૭ શ્લોક : यदा प्रबोधितः पश्चादञ्जनेन सुवत्सलैः । भवद्भिश्चिन्तितं तूर्णं, नश्यामीति तदा मया ।।३००।। શ્લોકાર્ચ - જ્યારે સુવત્સલ એવા આપના વડે પાછળથી અંજન વડે જગાડાયો ત્યારે જલ્દીથી હું નાસી જાઉં એ પ્રમાણે મારા વડે વિચારાયું. ll૩૦ || શ્લોક : यदा तु तोयपानेन, शीतीकृत्य वपुर्मम । कृतं संभाषणं नाथैस्तदा विश्रम्भमागतः ।।३०१।। શ્લોકાર્ય : જ્યારે વળી પાણીના પાન વડે મારું શરીર ઠંડું કરીને નાથ વડે સંભાષણ કરાયું ત્યારે વિશ્વાસને પામ્યો. Il૩૦૧ શ્લોક : चिन्तितं च मया योऽयं, ममैवमुपकारकः । स महाभूतिसंपन्नः, कथं स्यादनहारकः? ।।३०२।। શ્લોકાર્થ : અને મારા વડે વિચારાયું, જે આ= આ પુરુષ, આ પ્રમાણે મારા ઉપકારક છે, મહાસંપત્તિથી સંપન્ન એવા તે કેવી રીતે અન્નને હરણ કરનારા થાય ? ll૩૦ચા શ્લોક : विमुञ्चेदं गृहाणेदं, यदा नाथैः प्रजल्पितम् । तदा किं करवाणीति, चित्तेनाकुलतां गतः ।।३०३।। શ્લોકાર્ધ : આને-કદન્નને, મૂક અને આને પરમાન્નને, ગ્રહણ કર, જ્યારે નાથ વડે કહેવાયું, ત્યારે હું શું કરું એ પ્રમાણે ચિત્ત વડે આકુલતાને પામ્યો. [૩૦૩ll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy