SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग-१० ૮૫ चंचलं ततलांगूलं, पुच्छस्याधोऽतिरक्ततां । संदधानं प्रकुर्वाणं, बुत्कारं च बुभुक्षया ७। चांडालस्य कुरूपस्य, सोऽकार्कद्रुपमात्मनः । तेन मर्कटमादाय, रूपेणागाद्वनांतिकं ।। तत्रागत्य वनाधीशान्, प्राह भो वनपालकाः । क्षुधितो मर्कटो मेऽस्ति, दत्तैकं फलमस्य हि।९। ते प्राहुः सहजेनैव, जातिहीनोऽसि दुर्बल । बुद्धिहीनोऽपि कि जातो, वक्षि येनेदृशं वचः ।१०। रामायाः सत्यभामाया, मान्यायाः नरकद्विषः । अस्त्येतत्काननं रम्यं, पत्रपुष्पफलैर्भूतं ।१०। महतामपि भूपानां, पुत्राणामपि दुर्लभा । छायाप्येतस्य वृक्षाणां, क्व ते फलसमर्पणं ।११। उवाच श्वपचो यूयं, तुच्छा एवेति मे मतिः। स्त्रीसेवकतया चापि, जाताः किं तत्समानकाः॥ भवेयुरुत्तमा ये ते, प्रार्थनाभंगभीरवः । मार्गितं क्षुधितानां च, ददते निजसत्त्वतः ।१३। सत्वहीना भवेयुर्ये, नकारं कथयंति ते । नायमुत्तममर्त्याना-माचारः कथितो बुधैः ।१४। यद्येकमपि युष्माभि-रभविष्यत्समर्पितं । फलं तत्खादयित्वामु-मकरिष्यं बलान्वितं ।१५। विपणौ खेलयित्वा तं, लोकानां पुरतो घनं । समुपायं धनं किंचि-दजीविष्यमहं पुनः ।१६। यूयं तु कठिनेभ्योऽपि कठिनाःस्थेति मे मतिः । फलमेकमपि दत्तं, कपेरेतस्य नो मम ।१७। युष्माभिश्चेन्न दास्येत, फलमेतस्य शाखिनः । तदोत्पत्य क्षणादेष, बहूनि हि ग्रहीष्यति ॥१८॥ स्थास्यति क्षुधितो मे न, मर्कटः सर्वथोत्कटः । कथयित्वेति तेनासौ, मुमुचे चलसंचरः ॥१९॥ निरंकुशः स हस्तीव, यावद्वनं समागमत् । तावत्तद्रक्षकास्तस्य, मारणार्थ समुद्यताः ।२०। केचिल्लकुटमादाय, केचित्पाषाणपाणयः। लात्वा केचित्कृपाणं च, तद्रक्षका दधाविरे ।२१। एकस्मात्तावता तस्मा-द्वानराद्गगनध्वजात् । प्राज्यांशव इवानेके, प्रादुर्भूताः प्लवंगमाः।२२। चापल्यात्सर्वतो व्याप्य, तैः सर्वमपि काननं । विहितं तत्क्षणादेव, लंकाकाननवृक्षवत् ।२३। परराष्ट्रजिघृक्षार्थी, भूपो भूमितले यथा। आदौ परिकर लाति, गृह्णाति नगरं त्वनु ।२४। एतेनापि तथा सत्य-भामायाः मातृवैरितां । दधानाया वनादीनां, शोभाभितो निराकृता॥ આ પ્રમાણે સત્યભામાના વનને ઉજજડ કરીને અનેક પ્રકારની ક્રીડા કરતે પ્રદ્યુમ્ન નગરીની શોભા જેવા માટે આગળ ચાલ્યો. નગરમાં પેસતાં જ અનેક વૃક્ષેથી સુશોભિત એક ઉદ્યાન જોઈને વિચાર્યું: “પૃથ્વી પર રહેલા વૃક્ષને પોતાની ભા બતાવવા માટે સ્વર્ગલોકમાંથી જાણે નંદનवन माव्यु नाय ! सु४२ धान छ ! अनुश विधान पूछ्यु' : 'भाबु मानદાયક ઉદ્યાન કેનું છે ?” વિદ્યાએ કહ્યું: “તારી માતાની સેક્સ સત્યભામાનું આ સુંદર ઉદ્યાન છે.” સાંભળીને પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી મોટા શરીરવાળે, લાંબા પૂંછડાવાળા અને લાલ મેંઢાવાળો એક મટે વાનર વિક્ર્ચો. પિતાનું કદરૂપા ચંડાલનું રૂપ કર્યું. સાંકળથી બાંધેલા વાનરને લઈને ઉદ્યાનની નજીકમાં આવ્યો. વનરક્ષકોને કહ્યું: “મારે આ મર્કટ ભૂખ્યો છે, તે આ વૃક્ષમાંથી એક ફળ તેને ખાવા માટે આપો. વનરક્ષકાએ કહ્યું: “રે, તું સ્વાભાવિક જાતિહીન અને દુર્બલ છે. સાથે સાથે બુદ્ધિહીન પણ છે, ત્યારે જ આવું બોલે ને. તને ખબર છે કે આ ઉદ્યાન કોનું છે ? કૃષ્ણ મહારાજાની માનીતી પટ્ટરાણી સત્યભામાનું આ ઉદ્યાન છે. મોટા મોટા રાજપુત્રાને આ વૃક્ષોની છાયા પણ દુર્લભ છે, ત્યારે તું ફળની આશા રાખે છે ? ચંડાળે કહ્યું :
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy