SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ સ-૧૩ અને વિભક્તિથી સહિત, ર૪. આશ્ચય કારી, ૨૫. સર્વાંગુ! સૌંપન્ન, ૨૬, ધી વાળી, ૨૭. વિલ ખરહિત, ૨૮. ભ્રાંતિરહિત, ૨૯. અનેક ભાષાએથી સમિશ્ર, ૩૦. શિષ્ટબુદ્ધિને ઉત્પન્ન કરનારી, ૩૧. વણુ -વાકય–પદથી સુસ`ગત, ૩ર. સાહસપૂર્ણ, ૩૩. પુનરૂક્તિદોષથી રહિત. ૩૪. કાઈ ને પણ દુઃખ ના થાય તેવી, અને ૩૫. દરેક જીવાનાં સંશયાને છંદનારી. તીથકર ૧૮ દાષાથી રહિત હાય : ૧. દાનાંતરાય, ૨. ભાગાંતરાય, ૩. ઉપભાગાંતરાય, ૪. લાભાંતરાય, ૫. વીર્યા...તરાય, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરિત, ૯. ભય, ૧૦. શેાક, ૧૧. જુગુપ્સા, ૧૨. અજ્ઞાન, ૧૩. અવિરતિ, ૧૪. કામ, ૧૫. મિથ્યાત્વ, ૧૬. નિદ્રા, ૧૭. રાગ અને ૧૮. દ્વેષ. આ અઢાર ઢાષાથી રહિત તીથ કરા હાય છે. પૂર્વોક્ત ચૈાત્રીસ અતિશયાવાળા, વાણીના પાંત્રીસદ્ગુણૢાથી યુક્ત તેમજ અઢાર દાષાથી રહિત ભગવાન શ્રી નેમિનાથ ઘણા દેશામાં ભવ્યજીવાને પ્રતિબાધ કરતા કરતા લિપુર નગરમાં પધાર્યાં. देवकीजठरोद्भूताः, सुलतानागनंदनाः । ये नैगमेषिणा दत्ता-स्ते षट् तत्र पुरेऽभवन् ॥ ३५ ॥ पितृभ्यां यौवने तेत्र, कन्या द्वात्रिंशदद्भुताः । द्राग् परिणायितास्ताभिस्तेऽपि भुंजंति निवृतिं । तावत्तत्र समायातं, नेमिनं जगतां पति । आगच्छन् वंदितुं पौरा-स्तथा षडपि बांधवाः |३७| प्रदक्षिणात्रयेणैव, नत्वा च जिनदेशनां । निशम्य प्राप्य वैराग्यं, षडप्याददिरे व्रतं ॥ ३८ ॥ दीक्षामादाय तत्रैव भवे मोक्षाभिलाषिणः । द्वादशांगधरा उग्र – तपस्तेऽप्यतपंस्तमां ॥ ३९॥ तैः षड्भिरपि नेमीश - सेवा तथा विनिर्मिता । तस्मिन्नेव भवे मोक्ष - सौख्यं तेऽसाधयन् यथा । विवाहो भवतीतराश्रवकारो यो दुर्गतिप्राप्तये, वैराग्याय बभूव सोऽपि शिवकृद्यस्यार्हतो नेमिनः तस्येदं चरितं निशम्य हृदये तुष्यंति ये मानवा - स्तेषां सद्मनि मंगलानि विपुलान्याविर्भवंत्युच्चकैः इति पंडितचक्रचक्रवत्ति पंडीत श्रीराज सागरगणिशिष्य पंडितश्रोरविसागरगणिविरचिते श्री सांप्रद्युम्नचरित्रे श्रीनेमिनाथविवाहवैराग्यदीक्षाज्ञानसमवसरणदेशनाविहारादिवर्णनो નામ ત્રયોવરા: સર્વ: સમાપ્ત: -।। શ્રીરતુ । દેવકીના ગર્ભોથી ઉત્પન્ન થયેલા છ પુત્રાને હિરણગમેષીદેવે ભિલપુરવાસી નાગશ્રેષ્ઠીની સુલસા શ્રાવિકાને આપ્યા હતા, તે છએ પુત્રા અનુક્રમે યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતાપિતાએ તે દરેકને સુંદર ખત્રીશ,ત્રીશ કન્યાએ સાથે પરણાવ્યા. તે છએ દોડુ દકદેવની જેમ સાંસારિક સુખના અનુભવ કરવા લાગ્યા. ભગવાન નેમિનાથ વિચરતા વિચરતા ફ્લિપુર નગરમાં પધાર્યા. રાજા–પ્રજા આદિ નગરવાસી લેાકેા, તેમજ એ છએ બંધુએ ભગવંતને વંદન કરવા માટે આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દર્દ, નમસ્કાર કરીને ધર્મદેશના સાંભળવા માટે બેઠા. ભગવંતની વૈરાગ્યપૂર્ણ મધુર ધ વાણી સાંભળીને વૈરાગ્ય પામી એ છએ બંધુએ ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ ભવમાં મેક્ષે જનારા છએ બ'એ ચારિત્ર લઈ દ્વાદશાંગીનું અધ્યયન કરી, ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, તપ, જપ આદિ કરવા લાગ્યા. ભગવાન નેમિનાથની સેવામાં તલ્લીન બની મેાક્ષસુખની લાગ્યા. જે વિવાહ સાધના કરવા
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy