SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૧૩ ૨૧૭ एतैरेकोनविंशत्या-तिशयै किनिमितैः । युक्तोऽर्हन राजते पंच-त्रिशद्वाणोगुणान्वितः ।२३। संस्कृतशब्दधारित्व-मुदात्तं चोपचारकृत् । मेघवच्छब्दनिम्नत्वं, गभोरत्वं समंततः ॥२४॥ रम्योपनीतरागत्वं, दक्षिणत्वं महार्थता। शिष्टत्वमव्याहतत्वं, स्वभावात्संशयक्षयः ॥२५॥ परिध्वस्तान्योत्तरत्वं-मनोगमनता पुनः । समयौचित्यं तत्त्वैक-निष्ठालाकांक्षता मिथः । अस्वश्लाघान्यनिदित्वं-मप्रकीर्णप्रसारितं । आभिजात्यं समाधुर्य, प्रशस्यतासमन्वितं ॥२७॥ मर्मभाषितया होनं, धर्मार्थकामभाषि च। कारकादिकयुक्त च, विभ्रमादिकशन्यकं ॥२८॥ अद्भुतत्वं चित्रकृत्व-मविलंबित्वमुच्चकैः । अनेकजातिवैदग्ध्य, धृतचारुत्वमथाभितः ॥२९॥ वणवाक्पदवैविक्त्यं सत्त्वप्रकृष्टता कथा । अखेदितं समस्ताना-मव्युच्छित्तिः कथांतरे ॥३०॥ दानभोगोपभोगाति-लाभवोतिरायकाः । जुगुप्सा साध्वसं हास्यं, शोको रत्यरती पुनः॥३१॥ अज्ञानाविरतो कामो, निद्रा मिथ्यात्वसेवनं । रागद्वेपावनो दोषा, नाष्टादश स्युरर्हतः ॥३२॥ चतुस्त्रिशदतिशयः, पंचत्रिंशद्वचोगुणैः ! इति युक्तो वृषणष्टा-दशदोषश्च वजितः ॥३३॥ विहरन् बहुदेशेषु, भव्यजोबांश्च बोधयन् । श्रीमन्नेमिजिनः प्राप, पुरं च भद्दिलाभिधं ॥३४॥ તીર્થકર ભગવંતોને નીચે પ્રમાણે ૩૪ અતિશય હોય છે– તીથકનાં જનમથી ચાર મૂળ અતિશયો? ૧. જન્મથી અમૃતપાન [ અંગુઠામાં અમૃત હોય ] કરનારા તીર્થકરોનું શરીર પરસેવા રહિત હોય. ૨. તેમને મુખને શ્વાસોચ્છવાસ કમળની સુવાસ જેવો સુગંધી હોય. ૩. તેમના શરીરમાં લોહી અને માંસ, ગાયના દૂધ જેવાં વેત અને સુંદર હોય. ૪. તેમના આહાર-નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. વાયુની જેમ અદશ્ય હેય. કર્મયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશઃ ૧. એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં કરડે તિયચ-મનુષ્ય અને દેવો સમાઈ જાય છે. ૨. તીર્થકરની વાણીને મનુષ્યો અને તિર્યએ પોત-પોતાની ભાષામાં સમજે છે. ૩. બાર સૂર્યના તેજથી પણ અધિક તેજસ્વી ભામંડલ, તીર્થંકરના મસ્તક પાછળ શેભે છે. ૪. તીર્થકરે જ્યાં વિચરે ત્યાં ૨૫ યોજનાના વિસ્તારમાં રોગ ઉત્પન્ન થતા નથી, જે હોય તે શાંત થાય છે. ૫. થી ૧૧. તીર્થકર વિચરતા હોય ત્યાં ૧. અતિવૃષ્ટિ. ૨. અનાવૃષ્ટિ. ૩. સ્વરાષ્ટ્રભય. ૪. પરરાષ્ટ્રભય. ૫. દુકાળ. ૬. મારી-મરકીને ઉપદ્રવ અને ૭. પરસ્પર વૈરભાવ થતા નથી. દેવકૃત ૧૯ અતિશયોઃ ૧. તીર્થકરની આગળ આકાશમાં “ધર્મચક” ચાલે છે. ૨૮
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy