SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ સ-૧૨ પાલન માટે મારી પુત્રી વૈકલીને હું તમને આપુ છુ. તમે તમારી સાથે એને લઈ જાવ. ફરીથી આ નગરમાં આવશેા નહી.’ આ પ્રમાણે ચંડાલને પેાતાની રાજકન્યા આપીને, તેમને વિદાય ર્ડા. પ્રદ્યુમ્ને તેના પ્રેમની પરીક્ષા કરવા માટે વૈદીને કહ્યું:-‘ ભદ્રે, તુ કેાઈ રાજકુમાર સાથે વિવાહ કર. અમારા ચંડાલકૂલમાં તે ચામડાના ધંધા કરવાના હોય. ત્યાં તારા જેવી રાજકન્યાને જરાયે સુખ મળે નહી. માટે મારી રજા છે, તું ગમે ત્યાં જઈ શકે છે. અને ગમે તે રાજકુમારને પરણી શકે છે.’ રાજકન્યાએ કહ્યું:- ‘મારા કને અનુસાર મને જે પતિ મળ્યા છે, તે મારા માટે પરમેશ્વર સમાન છે. આપ પણ જાણેા છે કે કરેખા દુર્લ“ઘ્ય હાય છે.” આ પ્રમાણે દ્રઢતા પૂર્ણાંકના રાજકન્યાના વચન સાંભળીને, પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી સુ'દર મહેલની રચના કરીને રાજકન્યા સાથે રાજાની જેમ રહ્યો. વૈદના'ને લઇને ચ'ડાલપુત્રાના ગયા પછી મજબુત મનવાળા પણુ રૂકિમકુમાર પશ્ચાતાપ કરવા લાગ્યાઃ– હા, હા, પાષ્ઠિ એવા મેં કેવુ... અવિચારી કામ કરી નાખ્યું ? રાજકન્યાને સારા ઉચિત સ્થાને આપવાને બદલે મેં એને હીનકૂલમાં આપી દ્વીધી. રૂકિમણીએ પાતાના પુત્ર માટે એની માગણી કરવા છતાં મેં તેને ના આપી. અરેરે, અધમ એવા મેં થાડા કાળ વિલંબ પણ ના કર્યાં. અથવા પશ્ચાત્તાપ કરનાર એમાં મારે શા દોષ? દોષતા ચંડાલથી પણ અધિક ચંડાલ એવા ક્રોધને છે, અરેરે, હુ ક્યાં જાઉ...? મારી ખ્યાતિની કેવી રીતે રક્ષા કરીશ ? એ બિચારી રાજકન્યાનું શું થશે ? ધિક્કાર થાએ મને અને મારા ક્રોધને’ આ પ્રમાણે વિલાપ કરતા રૂકિમકુમારે વાજિંત્રાના અવાજ સાંભળ્યા. મંત્રીને પૂછ્યું: ‘ વાજિ ત્રના આવા મધુર અવાજ કયાંથી આવે છે?' ચરપુરૂષોએ તપાસ કરી. ખૂશ થયેલા ચરપુરૂષ એ આવીને રાજાને કહ્યુઃ-‘ મહારાજા, આપે પેલા ચ'ડાલાન રાજકન્યા આપી હતી તે હકીક્તમાં ચંડાલ નથી, પરંતુ નારાયણ (કૃષ્ણ) ના પુત્ર શાંખ-પ્રદ્યુમ્ન છે !’ સાંભળીને આન`તિ બનેલા રૂકિમકુમાર મેલ્યાઃ– અહા ! પુત્રીનુ કેવું અદ્ભુત ભાગ્ય છે ? વિરૂદ્ધ કરવા છતાં તેણીના ભાગ્ય-સૌભાગ્યથી બધું સારૂ' થયુ.. એક ા મારી બેનના પુત્ર અને આવા વિદ્યાવાન, કીતિ - માન મને જમાઇ મલ્યા.' આ પ્રમાણે સંતુષ્ઠ થયેલા રૂકિમકુમાર દિવ્ય નૃત્ય જોવા માટે ઉદ્યાનમાં પ્રદ્યુમ્નના મહેલમાં ગયા. ત્યાં જઈ ને ત્યાંનું દૃશ્ય જોઈને પ્રસન્ન થયેલા રૂકિમકુમારે, પેાતાના રાજમહેલમાં શાંબ–પ્રદ્યુમ્ન અને વૈદર્ભીને લાવીને ધામધૂમપૂક પ્રદ્યુમ્ન સાથે વૈદીના લગ્ન કર્યાં. પ્રદ્યુમ્ન પણ થાડા દિવસ ત્યાં રોકાઇને, રાજાને પૂછી કન્યાની સાથે દ્વારિકામાં આવ્યા. માતા રૂકિમણીના ચરણમાં નમસ્કાર કરીને પુત્રવધૂ માતાને સેાંપી. हैमांगद महीशस्य सुतया सुहिरण्यया । शांबोऽप्यरमताऽनल्पसौख्यैर्वश्याप्रजातया ॥ ५१ ॥ rasi कुर्वन्मिथः सांबो, निजघान सुभानुकं । सत्यभामासमीपेऽगात्, स रुदन गद्गदस्वरं ॥ पूरिता पुत्र दुःखेन, सापि गत्वाच्छुतांतिके । उपालंभान् ददौ प्राज्यान्, जांबवत्यंगजन्मनः ॥५३॥ कृष्णो जांबवतीं प्रोचे, क्लेशकारी सुतस्तव । तं निवारय देवि ! त्व - मन्यथा नास्य मंगलं ॥ सा जगा देशः सांबो, विदितोऽस्ति न दुर्नयी। जिष्णुर्जजल्प सिही स्वं पुत्रं सौम्यं विचारयेत् ॥ किंतु जानंति मातंगा, एव तस्य बलाबलं । तथा त्वमपि पुत्रस्य स्वरूपं वेत्सि नो मनाक् ॥ प्रतीतिर्मम वाक्यस्य, न भवेद्यदि ते हृदि । प्रत्यक्षेण प्रमाणेन स्वरूपं दर्शयामि तत् ॥५७॥ कथयित्वेति कृष्णेना-भीररुपं विनिर्मितं ! आभीरी जनिता जांबवती रतिविधायिनो १५८ ।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy