SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર પરંતુ હવે અમારા આધાર કોણ ? અમે કોને આશ્રયે રહીએ ?’વિદ્યાનું કથન સાંભળીને રાજાએ નિમનાથ ભગવાનને પૂછ્યું : પ્રભો, આ વિદ્યાએનું શું કરવું ? એએના માલિક કાણ થશે, કૃપા કરીને આપ ફરમાવે.’ ભગવતે કહ્યું : રાજ, વિદ્યાએાના માલિક કાણુ થશે તે હું કહું છું, સાંભળ. હવે પછીના ભગવાન નેમિનાથના તી માં હરવ‘શન વિષે સૂર્ય સમાન તેજસ્વી ઈન્દ્રના બીજા ભાઈ સમાન ‘કૃષ્ણ” નામના વાસુદેવ દ્વારિકા નગરીમાં થશે. તેની પુણ્યવતી, લાવણ્યવતી અને ગુણવતી એવી રુિકમણી નામની પટ્ટરાણીની કુક્ષિથી પ્રદ્યુમ્ન નામના પુત્ર થશે. પુણ્યશાળી એવા પ્રદ્યુમ્નકુમાર ફરતા ફરતા ગાપુરમાં આવશે. તે આ બધી વિદ્યાઓના સ્વામી થશે.’ આ પ્રમાણે ભગવાન શ્રી નમિનાથના વચન સાંભળીને હિરણ્ય રાજાએ વિદ્યાના નાયક એવા મને કહ્યું : ‘તારે ગાપુરમાં રહેવું. પોતાના પરાક્રમ વડે ધરતીને ધ્રુજાવતા એવા પુરુષ ગાપુરમાં આવીને તારી સાથે યુદ્ધ કરી તને પરાજય આપશે, એ જ તમારા રવામી જાણવા.’ આ પ્રમાણે મને કહીને હિરણ્ય રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.. લાંબા કાળ સુધી ચારિત્રનું પાલન કરી, ઘોર તપ વડે આઠે કર્મના ક્ષય કરી કેવલજ્ઞાન પામી તે સિદ્ધગતિને પામ્યા. રાજાના વચનથી તમારા માટે જ અચિંત્ય મહિમાશાળી વિદ્યાઓના સમૂહનું રક્ષણ કરતા અહીયા રહ્યો છું. આજ મારે દિવસ ધન્ય છે કે આપ મને મળ્યો. તો હે નાથ, મને અહીંયા રહે ઘણા સમય થઈ ગયા છે, તેથી આ બધી વિદ્યાઓને આપ ગ્રહણ કરો.’ આ પ્રમાણે કહીને અધિષ્ઠાયક દેવ કુમારને વિદ્યાએ તેમજ રત્નજડિત મુગટ આપીને કુમારનું પૂજન કરીને ઓલ્યા : ‘મિનાથ ભગવાનના કથન મુજબ આપ અમારા સ્વામી છે. હું તમારા સેવક છું. આપ કહેા, હું તમારૂં શું કાર્યાં કરૂ ?” ૧૦ પ્રદ્યુમ્નકુમારે કહ્યું : ‘જો એમ જ હાય તા મારે જ્યારે કા પડશે ત્યારે તને ખેાલાવીશ. ત્યારે તારે સત્વર હાજર થવું ’ અસુરે કહ્યું : ‘તથાસ્તુ ! આપની આજ્ઞા શિશમાન્ય છે.’એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને અલંકારોથી સુશેાભિત પ્રદ્યુમ્ન ત્યાંથી પાછે ફર્યાં. અસુરની સાથે યુદ્ધ કરતાં અને વાર્તાલાપ કરતાં ઘણા સમય થઇ જવાથી વાષ્ટ્ર આદિ પાંચસેા ભાઇએ વિચારવા લાગ્યા : ‘બળવાન એવા તેને આટલી બધી વાર થઇ છે તેા નક્કી પેલા દૈત્યે એને મારી નાખ્યા હશે. સારૂં થયું. ભાગ્યશાળીએને વિના ઔષધિએ વ્યાધિ જાય છે ! ટાઢા પાણીએ ખસ ગઈ ! આ પ્રમાણે ખુશ થયેલા દૃષ્ટા પરસ્પર વિચારી રહ્યા હતા, એવામાં અલંકારોથી સુશોભિત પ્રદ્યુમ્નને આવતા જોઇને શ્યામમુખવાળા બની ગયા ! मिलिताः पुनरप्येते, दभाद्विद्याधरांगजाः । निन्युस्तं सरलं तूर्णं, कंदरां मरणप्रदां |६| दरोतो दूरतस्तस्याः स्थित्वा दूत इव क्षणात् । जगो वज्रमुखो बंधून्, प्रविशेत्सहसात्र यः ॥७॥ इष्टसिद्धिमवाप्याय-मायाति प्रीतिसंयुतः । भवंतोऽत्रैव तिष्टंतु, गत्वायाम्यविलंबित |८| लब्धः स्यादेकशो येन, विजय जगति स्फुरन् स एव पुनरप्यत्र प्रवर्तेत तदाप्तये |९| ततः स एव बंधूनां पुरतो न्यगदन्मुदा । अहमेव प्रयास्यामि, तिष्टत्वत्राखिला अपि । १० । उक्त्वेति वक्षमाणेषु, बांधवेषु स जग्मिवान् । गत्वा तत्र कृतस्तेन, महाशब्दो भयंकरः । ११। आयातस्तेन शब्देना - धिष्टाता तस्य वेगतः । समेत्य कथितं तेन प्रकोपारक्तचक्षुषा ॥१२॥ सहसा मृत्युदाता, नात्र कि रे श्रुतस्त्वया । समागत्यात्र निर्घोषान्, स्वैरं करोषि भीषणान् ॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy