SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર प्रविधायोत्सवांस्तस्या- प्यनल्पान् सत्यभामया । सुभानुक इति प्रीति- कारकं नाम निर्मितं ॥ સિ’હવપ્નથી સૂચિત સુંદર દાહદાવડે જાંબવતીના ગર્ભોમાં રહેલા શાંખના જીવે માતાને ઘણા આનંદ આપ્યા. શુભ સ્વપ્નથી સૂચિત સત્યભામાના ગભ પણ દિનપ્રતિદિન વૃદ્ધિ પામ્યા. પ્રદ્યુમ્ન પેાતાની વિદ્યાશક્તિથી જા...બવતીના શુભ દોહદા (મનારથા) ને પુર્ણ કરે છે. અને ભાનુકુમાર સત્યભામાના દોહદોને પૂર્ણ કરે છે. ‘ સત્યભામાના ગભ કરતા જાંબવતીના ગર્ભ શ્રેષ્ઠ છે.' આવા પ્રકારની લેાકેાના મુખે થતી વાતને સાંભળીને સત્યભામા કહે કે ‘ લેાકેા તા મૂખ છે. એ લેાકાને શું ખબર કે પ્રદ્યુમ્ન જેવા પુત્ર તા મારે થવાના છે. જાંબવતીને તા જ્યાં પુત્રીના પણ સાંસા છે, તેા વળી પુત્રની વાત શુ' કરવી ?' આ પ્રમાણે અભિમાનથી ખેાલતી, વિચારતી સત્યભામા નિઃશંકપણે ગર્ભનું પાલન કરે છે. ત્યાં તે થાડા જ સમયમાં શુભ દિવસે જા બવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. એનું તેજ એટલ હતુ કે જાણે વિધાતાએ બારસૂ નુ... તેજ ભેગું કરીને આ બાલકને ઘડયા ના હાય ! તેવા પ્રકારના તેજસ્વી અને શુભ લક્ષણાવાળા શરીરવાળા જા’ખવતીના પુત્ર દંખતાંની સાથે જ લાકોના દિલને હરનારા થયા. તે જ દિવસે કૃષ્ણના સારથિ પદ્મનાભને ત્યાં મંદારક નામના પુત્ર થયા. વીર નામના મ`ત્રીને બુદ્ધિસેન નામના અને કૃષ્ણના અંગરક્ષક ગરૂડકેતુને જયસેન નામના સુંદર પુત્ર થયા. તે એક જ દિવસે જન્મેલા ત્રણે બાળકાની સાથે જાંબવતીના પુત્ર ધર્મ-કર્મો કરતા સુખપૂર્વક વૃદ્ધિ પામ્યા. આગળ વધતાં પુત્રની પ્રીતિને માટે પિતાએ બંદીજનાને કારાવાસમાંથી મુક્ત કરાવ્યા. અને દાન–અનાથાને દાન આપી સંતુષ્ઠ કર્યો. સ્વજન કુટુંબને પાતાને ત્યાં આમંત્રીને કૃષ્ણ મહારાજાએ મહોત્સવપૂર્વક પુત્રનું નામ ‘ શાંખ ? રાખ્યું. જાંબવતીના પુત્રજન્મના મહે।ત્સવ તેમજ ત્રણે શ્રેષ્ઠીપુત્રાના જન્મ સાંભળીને સત્યભામા દુઃખી થઈ, ‘ અહે, હું સહુથી પ્રથમ ગર્ભાવતી બની છતાં હજી મને પ્રસુતિ થઈ નહી, જો મને પ્રસવ થઇ જાય તો હું પણ પુત્ર-જન્મના મહે।ત્સવ કરૂં. રાતને દિવસ આજ ચિંતામાં એક રાત્રિએ સત્યભામાએ પુત્રને જન્મ આપ્યું. એણે પણ પેાતાના પુત્રના જન્મમહાત્સવ કરીને પુત્રનું નામ ‘સુભાનુ’રાખ્યું. ૧૫૨ = क्षीरपानं तयोः काचि - तथा भचन मज्जनं । उत्संगारोपणं काचित् काचिच्छोभनमंडनं ॥ क्रीडामकारयत्काचि-त्तयो क्रीडनकैः परैः । स्वर्णरत्नसमुद्भूतैः - विविधैर्घोटकादिभिः ॥७७॥ सर्वेषामपि लोकाना - मभीष्टों प्रियदर्शनौ । वर्णनीयलसद्रुप - संपदौ विगतापद ||७८ || वाणेः पाणौ गृह्यमाणौ, दर्शनीयौ मणीव तौ । स्थापयित्वा निजोत्संगे, गीयमानौ बधूजनः ॥ वपु रहितादभ्रा - भरणानां महारवैः । किंकिणीनां निर्घोषं संपूरितालयांगणौ ॥८०॥ देहस्थानां च वस्त्राणां भूषणानां विभूषया । चित्ते जनयतो नृणां चमत्कारमतीव तौ ॥८१॥ प्रद्युम्नभानुको प्रीत्या - दत्तभूषणवाससौ । तौ सदा परिधानेन देवाविव विरेजतुः ॥८२॥ वयःपरिणीतं ज्ञात्वा, , સાંવ નાવવતીદ્યુત । પ્રદ્યુમ્નઃ પાયામાસો—પાધ્યાયસવિઘે ઙાં ।૮। सुभानुमपि तं भानु – गूढजानुं शुभानुगं । अध्यापयदुपाध्याय -- पार्श्वे विद्यामनेकधा ॥ ८४ ॥ कलाभिः कुशलौ जाता, वयस्यवृदसंश्रितौ । कुमारविव देवस्य चीक्रीडतुर्यदृच्छया ॥ ८५ ॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy