SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ स-१२ ૧૫૩ શાંબ અને સુભાનને પાંચ ધાવમાતાઓ રમાડતી હતી. કોઈ સ્તનપાન કરાવતી હતી તે કે સ્નાન કરાવતી હતી. કોઈ વિલેપન કરતી હતી. મેળામાં સુવડાવતી હતી. કેઈ ડી શરીરને શણગારતી હતી. કેઈ સ્ત્રી સેના અને રત્નનાં રમકડાંથી રમાડતી હતી. કેઈ ગેડીદડાથી રમાડતી હતી. આ પ્રમાણે રૂપગુણથી સંપન્ન બંને બાળકોનાં રૂપ જોતાંની સાથે લોકોને પ્રિય લાગતાં હતાં. તેથી રત્નની જેમ એક હાથમાંથી બીજા હાથમાં, એક ખેાળામાંથી બીજ માળામાં જતાં દેવકુમારની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા હતા. શાંબ અને સુભાનુકુમારને ધાવમાતાઓ વચ્ચેનું પરિધાન તેમજ અલંકારોથી એટલા સુંદર શણગારતી હતી કે તેઓને જોવા માટે કેનાં નેત્રો ધરાતાં નહી. તેઓને જોઈને શંકા થતી કે શું સાક્ષાત અશ્વિની પુત્રો જ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છે કે? પ્રદ્યુમ્ન શાંબકુમારને અને ભાનુકુમાર સુભાનુને રાતદિવસ પ્રેમપૂર્વક રમાડતા હતા. નવા નવા વસ્ત્રો અને આભૂષણે વડે શણગારતા હતા. વયની પરિણતી જાણીને નંબવતીના પુત્ર શાંબકુમારને પ્રદ્યુમ્ન ઉપાધ્યાય (પંડિત) ની પાસે શસ્ત્ર-શાસ્ત્ર આદિ કલાઓ શીખવા માટે મૂકો, ભાનુકુમારે પણ પોતાના ભાઈ સુભાનને અનેક પ્રકારની કલાઓ શીખવા માટે પંડિત પાસે મક. જન્માંતરના સુસંસ્કારોથી બંને થોડા જ સમયમાં સર્વ કલામાં વિશારદ બની ગયા, અને પિતા પોતાના મિત્રોની સાથે દેવકુમારની જેમ અનેક પ્રકારની કીડા કરવા લાગ્યા. अन्यदा रममाणौ तौ, वैधापि सुमनोवजैः । देवनाथसभातुल्या, विष्णुसंसदमाश्रितो ।८६। पांडवर्यादवैर्देवै-बलदेवेन सेवितः । सभामध्यस्थितः कृष्ण-स्ताभ्यामिंद्र इवक्ष्यत ।८७। उत्तमा बाल्यतोऽपि स्यु-विनीता एवमादितः। नत्वा नारायणं ताभ्या-मुचितस्थानके स्थितं। सांबः प्रद्युम्नपार्वेऽस्था-भानूपांते सुभानुकः । तौ द्वावपि स्थितौ याव-त्पर्षदानंददायिनौ। पांडवर्बलदेवेन, सत्रा तावद दुरोदरं । प्रवर्तते सवोमध्ये, सर्वलोके प्रपश्यति ॥९०॥ तौ सद्वेषधरौ बालौ, दृष्ट्वा बलेन पांडवैः । निवेदितं युवाम्यां च, द्यूतक्रीडा विधीयतां ।९१। कामभान्वोर्मुखं वीक्ष्य, तावूचतुर्मनीषया । यत्र वृद्धा रमंतेत्र, बालानां न प्रयोजनं ।९२। पांडवाद्याग्रहादेव प्रद्युम्नभानुवाचया । तौ प्राहतुर्यदा कश्चि-त्पणः स्यातहि रम्यते ।९३। सर्वैरपि तदा प्रोक्तं, भव्यं भव्यमुदीरितं । कथयित्वेति पार्षद्यः, स्वर्णकोटयाः पणः कृतः ।९४। तं विधाय ततो द्यूत-केलि सांबसुभानुको । चक्रतुः साक्षिणः कृत्वा, मुकुंदादिकयादवान् ।९५। सांबः सुभानुना साकं, रममाणो निजेच्छया । प्रत्यक्षमपि सर्वेषां, स्वर्णकोटिं ज़िगाय च ।९६। ततः सांबकुमारोऽवक, तदैव रम्यते मया । स्वर्णकोटिर्यवा पूर्व, समानीता भविष्यति ।९७। इत्युक्ते सत्यभामायाः, पाश्र्वादानीय भानुना । हेमकोटिर्ददे सोऽपि. याचकानां समार्पयत् ॥ भामया प्रेषितः पश्चात्, कश्चित्कुर्कुट उत्कटः । एनं विजयते यः स, लभेत कोटियामलं ।९९। एवं पणे कृतेऽन्योन्यं, सांबेन बुद्धिधारिणा । प्रद्युम्ननिर्मितेनाशु, कुर्कुटेन स निर्जितः ॥१००। जित्वा तमपि सांबेन, कोटिद्वयमुपाददे । तदथिमनुष्याणां, प्रदानाय समर्पितं ॥१॥ २०
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy