SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग-१२ ૧૫૧ સોળ શણગાર સજીને હર્ષ પામતી સત્યભામા માનપૂર્વક કૃષ્ણની પાસે આવવા માટે નીકળી. રસ્તામાં પ્રસન્ન મુખવાળી જાંબવતીને આવતી જોઈને સત્યભામાએ પોતાના સેવકજનને ५च्यु: 'सो भारी सोभे भावी २डी छे' सेव ह्यू: 'स्वामिनी, श मवती मावी ૨હી છે.” સત્યભામા બેલીઃ “આ નાક કટ્ટી ક્યાંથી મારી સામે આવી?” બંનેના રથ સામસામે આવ્યા ત્યારે સત્યભામા રોષપૂર્વક બેલીઃ “અરે પાપિણી, અહીંથી તું દૂર જા. મારી સામે અપશુકન કરવા કેમ આવી છે?” જાંબવતીએ કહ્યું: “અભિમાનમાં અંધ બનેલી તું મારી વાત સાંભળ. જે ફલ લેવા તું જાય છે એ ફલ તે મેં લઈ લીધું. હવે નાકટ્ટી કેશુ? તું કે હું?” પરસ્પર વિવાદ કરવાથી કશુ પાસે જવાનો વિલંબ થશે, એમ માની સત્યભામાં જાંબવતીના સામુ જોયા વિના ત્યાંથી તરત જ રવાના થઈ ગઈ. સત્યભામાના આવવાની વારંવાર રાહ જોઈ રહેલા શ્રીકૃષ્ણ પાસે હર્ષપૂર્વક પહોંચી ગઈ. પુત્ર મેળવવાની પ્રબળ ઈચ્છાથી હાવભાવ કરતી અને કટાક્ષ ફેંકતી સત્યભામાની સાથે વિષ્ણુએ રતિક્રીડા કરી. ખરેખર સ્ત્રી પુરૂષને એકાંત મલવાથી કામાસક્તિ વધુ પ્રદીપ્ત થાય છે. સંગના અંતે કઈ પુણ્યશાળી દેવ સ્વર્ગમાંથી ચ્યવીને સત્યભામાની કક્ષામાં પુત્ર પણે અવતર્યો. સુરતક્રીડાથી સંતોષાયેલી સત્યભામા, પોતાના સ્થાને ગઈ અને કૃષ્ણ પણ ઉત્સાહપૂર્વક નગરીમાં આવ્યા. सिंहस्वप्नेन भूयिष्ट-मोहदैरेव दोहदैः । सुतेन भाविना सांब-जीवेनांबा प्रमोदिता ॥५८॥ गर्भोऽपि सत्यभामाया, वर्धमानो दिने दिने । जननी तोषयामास, शुभस्वप्नोपसूचितः॥५९॥ प्रद्युम्नो विद्यया सांब-भानुमात्रोस्तनूजयोः । दोहदानि प्रजातानि, पूरयामास सर्वदा ॥६०॥ सत्यभामोदरगर्भा-ज्जांबवत्याश्च सुंदरः। वासमिति पुरीमध्या-दशृणोत्सत्यभामिका।६१॥ तां श्रुत्वा प्राह सा लोका, मूर्खाः संति विदंति न । प्रद्युम्नसदृशः पुत्रो, भविता मेऽपरेण किं ॥ चितयंतीति गर्वेण, सत्यभामा गृहे स्थिता । प्रथमं जांबवत्यैव सुतोऽसूत दिने शुभे ॥६३॥ यस्य तेजो भवेत्प्राज्यं, स बाल्यादपि दर्शयेत् । इतीव तेन बाल्येऽपि, तेजःप्रदर्शितं तनौ ।६४। भानूनां मिलितं तेजो, द्वादशानामपीह कि । शैशवादपि यं वीक्ष्य, लोका इति शशंकिरे ।६५। लक्षणेयंजनैश्चारु-शरीरस्थितिधारकः। आकारेणावलोकेन, सर्वचित्तापहारकः ॥६६॥ तस्मिन्नेव दिनेऽथाभू-नारायणनरेशितुः । सारथेः पद्मनाभेश्च, मंदारकाभिधः सुतः ॥६७॥ तस्यैव वर्तते मंत्री, वीराख्योऽतीवसौख्यभाक् । बुद्धिसेनस्तदा तस्य तनयः समजायत ॥६८॥ विख्यातगरुडकेतोः, कृष्णस्यैवांध्रिसेविनः । जयसेनाभिधः पुत्रो-ऽभवत्पवित्रकांतिमान् ।६९। एकस्मिन् दिवसे जातै-स्त्रिभिरेव स्तनंधयः । जांबवत्याः सुतः, शर्मधर्मकर्मभिरैधत ॥७०॥ तस्मिन् विवर्धमाने च, पित्रोः प्रीतिरवर्धत । अन्येषां प्रीतिवृद्धयर्थं, कृत काराविमोचनं । कृष्णेनाप्यथ दीनानां, प्राज्यं दानं समर्पितं । महोत्सवः कुटुंबेन, सांब इत्याभिधा कृता ॥ जांबवत्या प्रसूतस्य, तनयस्योत्सवान्नवान् । श्रुत्वा त्रयाणां चान्येषां, भामा बभूव दुःखिनी॥ अहो मया प्रसूतश्चे-त्सुतस्तस्योत्सवानहं । अकरिष्यमिति ध्याना-त्साप्यसूत सुतं वरं ।७४।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy