SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર વિશિષ્ટતાથી ઈન્દ્રની અમરાવતી કરતા કંઈ ગુણા ઉંચા દરજે રહેલી છે. આ પ્રમાણે બહારના લેકેની કલ્પનાનું વર્ણન કર્યું) अहोरात्रं प्रकाशिस्वा-देवाधिकोऽर्कतेजसः । प्रासीसरत्प्रसाषो द्रा-कृष्णस्य वसुधेशितुः ॥६॥ चित्रकुवलयोल्लासी, विनाशी परिपंथिनां|उत्कटानां नृपाणां च, बधूवक्त्राब्जरोचिषां ॥युग्म ७॥ સૂર્યને પ્રતાપ ફક્ત દિવસે જ પ્રકાશ આપે છે જ્યારે રામકૃષ્ણને પ્રતાપ દિવસ અને રાત્રિને પ્રકાશિત કરનાર દેવાથી સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી હતે. સૂર્ય જેમ અંધકાર રૂપી શત્રુને શના કરનાર અને સૂર્યવિકાસી કમલને વિકસિત કરનાર છે તેમ રામકૃષ્ણ બલવાના શત્રુરાજાએને નાશ કરનાર અને સ્ત્રીઓના મુખકમલને વિકસિત કરનાર છે. यस्य दीपप्रतापस्य, पुरतो हारितो दिवा । रात्रावस्तमिवामोति, तेजःपुंजोऽपि गोपतिः ॥८॥ यस्य वक्त्रस्य सौम्यत्वं, दृष्ट्वा कुमुदिनीपतिः।मन्ये स्वस्मिन् विदन्न्यूनं, रात्रावुदेति लज्जितः ॥९॥ હું માનું છું કે સૂર્ય તેજને પુંજ હોવા છતાં કૃષ્ણના તેજથી પરાજિત થવાથી રાત્રિએ ઉગતે નહી હો ય ! અને ચંદ્ર પણ કૃષ્ણના મુખની સૌમ્યતા જોઈને તેનાથી પિતાની ઘણી ન્યૂનતાના કારણે શરમાઈને જ શત્રિમાં આવતા હશે ! संग्रामस्य पुरो यस्यो-स्कटहिट्दर्पमर्दिनः। सर्वेऽपि तत्यजुर्ग विश्वेऽपि वीरमानिनः॥१०॥ परिध्वस्तेऽर्थिनां नःस्व्ये, येन द्रव्यप्रदानतः।दानेच्छां तदभावेऽत्र, व्यस्मारयत्सितोदरः ॥११॥ રણ સંગ્રામમાં કૃષ્ણ ની આગળ બલવાન એવા વીરમાની રાજાઓનું અભિમાન ક્ષણમાત્રમાં ઓસરી જતું. કૃષ્ણ એવા દાનેશ્વરી હતા કે વાચકોને અઢળક દાન આપીને તેઓની દરિદ્રતાને દૂર કરી નાખતા. જેથી વાચકોને ફરીથી દાન લેવાની ઈચ્છા પણ થતી નહી. તેથી લોકો દાનેશ્વરી કુબેરને પણ ભૂલી જતા ! सत्यभामा प्रिया सत्य-भायुता तस्य शाङ्गिणः।पुण्यलावण्यनैपुण्य-धन्यानन्यवरेण्यहृत् ॥ १२ ॥ रतिप्रीती रतिप्रीते, रूपेण विजिते यया । पतिस्तयोरनंगोऽभू-न्मन्येऽस्याश्च चतुर्भुजः ॥ १३ ॥ अष्टाग्रमहिषीमध्ये, यथेंद्रस्य शचीवरा । रूपशीलेन विख्याता, सत्यभामा हरेस्तथा ॥ १४ ॥ भोग्यभोगान् यथा भुक्ते, शच्या सह शतक्रतुः।सावित्र्या च यथा ब्रह्मा, पार्वत्या शंकरो यथा ॥ १५ ॥ मोहिन्या विद्ययेवोच्चैः, स मोहितः कलश्रिया।भोगान् भुंक्ते, तया सार्ध, महिष्या सत्यभामयायुग्मं॥ विषयव्याप्तचित्तोऽपि, महिष्या सह मानवः।न भुक्ते प्रायशो भोगान्, भुक्ते चेद्विरमे द्रुतं ॥ १७ ॥ प्रीतिपात्रं महिषीयं, सत्यभामा हरेरभूत् । तथापि न तया साकं, भोगेभ्यो व्यरमत्स हि ॥ १८ ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy