SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગ-૩ કૃષ્ણની, પુણ્ય લાવણ્ય નૈપુણ્ય આદિ શ્રેષ્ઠગુણોવાળી સત્યભામા નામની પટ્ટરાણ હતી. સત્યભામાનાં રૂપથી કામદેવની પત્નીએ પતિ અને પ્રીતિના રૂપને પરાભવ થવાથી લજજાપામેલો કામદેવ અંગવિનાનો બની ગયે અને સત્યભામાનાં પતિ કૃષ્ણ ચતુર્ભુજ થયા ! (કૃષ્ણને ચતુર્ભુજ પણ કહેવાય છે) પિતાની આઠ અમહિષી (પટ્ટરાણી)ઓમાં ઈદ્ર શચીની સાથે વધારે પ્રેમ કરતા તેમ કૃષ્ણ પણ રૂપગુણથી શોભતી સત્યભામાં પર વધારે પ્રેમ રાખતા. - જેમ ઈદ્ર શચીની સાથે, બ્રહ્મા સાવિત્રીની સાથે, શંકર પાર્વતીની સાથે તેમ તેની કલાથી આકર્ષાયેલા કૃષ્ણ જેમ મોહિની વિદ્યાથી આકૃષ્ટ હોય તેમ સત્યભામાં સાથે નિરંતર ભેગસુખ ભેગવતા. “માણસ તીવ્ર વિષયાસકત હોવા છતાં પણ મહિષી (પાડી–અથવા ભેંસ) ની સાથે કયારે પણ ભેગ ભેગવતો નથી અને કોઈ અધમ કદાચ એવી ચેષ્ટા કરે તે પણ તરત જ ત્યાંથી વિરામ પામે છે, પરંતુ કૃષ્ણ તે પ્રીતિપાત્ર આ મહિષી (પટ્ટરાણી)ની સાથે ભેગથી ક્યારે પણ વિરમતા નહી. कृष्णकांत्या लसद्रूप-वतीमां बहुयोषितां । संप्राप्यते महाभोगाः, पुरुषेणाथवा न हि ॥१९॥ इतीव तत्परीक्षार्थ, कृष्णरुपधरोऽपि चाभोगानभुंक्त कृष्णोऽप्य-न्यासां प्राज्येष्ट योषितां।युग्म।।२०॥ રૂપવતી સ્ત્રીઓ કૃષ્ણવર્ણ (ક્યામ)ના પુરુષને છે કે નહી ! તેમ જાણે તેની પરીક્ષા કરવા માટે પોતે શ્યામરૂપ ધારણ કરી, બીજી પણ સુંદર રૂપસુંદરીએ સાથે નીરંતર ભોગસક્ત રહેતા હતા. कपोलमूलयोनिर्य-दानलोलुपषट्पदाः प्रोत्तुंगा द्विरदा यस्या-धुरैरावतकल्पनां ॥ २१ ॥ मेयमध्या मुखे क्षामाः, पीना पश्चिमभागयोः।लघुकर्णा उरोऽमानाः, स्कंधोग्रा जविनो हयाः॥२२॥ क्वणंतीभिरदभ्राभिः, किंकिणीभिर्विभूषिताः। केतुभिश्चित्रयंतः ख, रथा यस्य सदाभवन् ॥ २३ ॥ wwાતિ સાહા, ક્ષાર શનિનઃ વિપત્તો વિપક્ષાણાં, પત્તો મૂશિઃ ૨૪ संख्यायां विद्यमानाया-मपि यस्य बलं सदा । असंख्याततयो लोकै-निगद्यते प्रतापतः ॥ २५ ॥ કૃષ્ટ ના રાજ્યમાં રાવણહથી સમાન ગંડસ્થલમાંથી નીતર મદ ઝરતા ઊંચા મદગલ હાથીઓની સેના હતી. લક્ષણોપેત મુખ પાછળના ભાગે પુછ, નાના કાન, વિશાલ છાતી અને ઉન્નત સ્કે ધવાળા જાતિવંત પવનવેગી અશ્વોની સેના હતી. મધુર અવાજ કરતી નાની નાની ઘુઘરીઓવાળી, આકાશ સુધી પહોંચેલી ધજાઓથી સુશોભિત ની સેના હતી. પોતે એકાકી હોવા છતા સેંકડે, હજારો અને લાખો યોદ્ધાઓને જીતી શકે તેવા શતાધિ, સસોધિ અને લક્ષધિ સૈનિકોની સેના હતી. આ બધી સેનાની સંખ્યા પરિમિત હોવા છતાં કૃષ્ણના પ્રતાપથી કેમાં કૃષ્ણનું અગણિત સૈન્ય ગણાતું.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy