SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ सा-८ 3०७ कुलाचारो मयालोपि, कोपिता ऊढतोषितः।हितकारी वचः कस्या-प्यंगीकृतं न पापिना ॥४०॥ परलोकभयाभीत–श्चिचेऽहं न मनागपि । इहलोकापवादोऽपि, मानितो न मया ध्रुवं ॥४१॥ रूपवत्यो वशाः किं न, मम संति मनोहराः । कथं मयान्यकामिन्यां, मोहः प्रजनितो भ्रमात् ॥४२॥ सप्तधातुमयं कायं, विजानतापि योषितां । अभिलाषः कथं हा हा, वैकल्यवशतः कृतः ॥४३॥ आसक्तया स्वककांतापि, सेवनीया न धर्मिभिः।दुरात्मा पररामाया, भोगे लुब्धोऽल्पधीरहं ॥४४॥ परदारेषु लुब्धानां, यो दंडः प्रविधीयते । ममाप्येष समायातो, दुष्कर्मप्रविनिर्मितेः ॥४५॥ श्लेष्मागारं मुख स्त्रीणां, मांसग्रंथी स्तनौ पुनः । कथं तत्र मया मोहो, विधीयते दुरात्मना ॥४६॥ यतो रक्षोचिता स्त्रीणां, तत एव बिभीषिका । धिकंदर्पशरैर्विद्धं, मामकीर्तिनिकेतनं ॥४७॥ श्रवणैः श्रवणस्वाद-धारिणो हरिणाः क्षणात्।प्राणानपि परित्यज्य, देहं ददति देहिनां ॥४८॥ चक्षुरसविकारेण, मेम्रियते पतंगकाः । न प्राणान् गणयंति स्वान् , प्रविशंतो हुताशने ॥४९॥ भ्रमंति भ्रमरा विष्व—पासिकारसयोगतः । स्थिताः कमलकोशेषु, न जानंत्यात्मबंधनं ॥५०॥ शीतकाले महाशीतं, संहते जलसंस्थिताः । रसनारससंपर्कात् , प्राप्नुवंति मृति झषाः ॥५१॥ तुंगोऽपि मदमत्तोऽपि, करिणीवशमानसः । स्पर्शनेंद्रियसंयोगात् पतति चारिषु द्विपः ॥५२॥ एकैकेन रसेनेति, तियेचोऽप्यापुरापदं । पचेंद्रियरसाढयस्य, का गति, भविष्यति ॥५३॥ विषया विषसंकाशाः, पाशाश्च विषया नृणां । विषया मोहसंचारा, विषयाः सुखवर्जिताः ॥५४॥ रूपं तारूण्यमैश्वर्य, द्रविणं चाबलाबलं । सर्वेऽपि क्षणिका एते, संसारे मोहकारिणः ॥५५॥ त एव संसृतौ धन्या, एतेभ्यो ये शरीरिणः । स्वसाधनं प्रकुर्वति, महानंदयियासया ॥५६॥ भावनां भावयन्नेवं, युवानं कामिनं नरं । वधाच्च मोचयित्वा तं भुनक्ति भूपतिः सुखं ॥५७॥ રાગી થયેલા મધુરાજા મનમાં ચિંતન કરે છે. “અરેરે, અધમ એવા મેં રાગવશાત્ કેવું કર્મ ઉપાર્જન કર્યું? પાપી એવા મેં મારા વયેવૃદ્ધ, પ્રધાનપુરૂષોની અવગણના કરીને કેવુ દુષ્ટ કર્મ કર્યું? મારા પવિત્ર કુલાચારનો લેપ કર્યો. મારી પરણેતર સ્ત્રીઓને તરછોડી. પાપી એવા મેં કેઈનું પણ હિતકારી વચન સાંભળ્યું નહીં, પરલકને જરાપણ ભય મેં ના રાખ્યો. અને આલોકના અપવાદની પણ ગણના કરી નહિ. શું મારી પાસે સુંદર રૂપવંતી સ્ત્રીઓ નહોતી કે જેથી મેં પરસ્ત્રીની સાથે મેહ કર્યો? સ્ત્રીઓની સાતધાતુથી ભરેલી અશુચિકાયાને જાણવા છતાં મોહાંધ બનેલા મેં પરસ્ત્રીનું સેવન કેમ કર્યું? સજજનપુરૂષો પિતાની સ્ત્રીની સાથે પણ આસકિત રાખતા નથી તો ભેગમાં લુબ્ધ બનેલા અ૯પબુદ્ધિવાળા મે દુરાત્માએ આ શું કર્યું? પરસ્ત્રીમાં લંપટ બનેલાને જે શિક્ષા થાય તે શિક્ષા મને થવી જોઈએ. શ્લેષ્મથી ભરેલા મુખ ઉપર અને માંસની ગ્રંથીના સ્તન ઉપર પાપી પે હું મોહાંધ બન્યા. રક્ષણ કરવાને ગ્ય એવી પર ઉપર કામબાણથી વિંધાઈને મેં કેવુ દુરાચરણ કર્યું? ધિક્કાર થાએ મને. મેં મારા કૂળને
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy