SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર કલ'કિત કર્યુ. શ્રવણેન્દ્રિયના વિષય સગીત શ્રવણની આસક્તિમાં મુઢ થયેલા હરણીઆએ પાતાના પ્રાણાને ત્યાગ કરીને પેાતાના શરીરને મનુષ્યાનું ભક્ષ્ય બનાવે છે. ચક્ષુરિન્દ્રિયના વિષય રૂપની આસકિતમાં ભાન ભૂલેલા પત’ગીઆએ પેાતાના પ્રાણાની પરવા કર્યા વિના અગ્નિમાં અ’પાપાત કરે છે. નાસિકાના વિષયના ગધમાં આસક્ત બનેલા ભ્રમર કમલ કેશમાં રહેલ પેાતાનુ બંધન જાણતા નથી. અથવા કમલ સકોચાવાથી ત્યાં ને ત્યાં મૃત્યુને શરણ થાય છે. શીતકાળમાં પણ કડકડતી ઠંડીને સહન કરતા માછલાએ રસનાના સ્વાદમાં આસકત થઈને મૃત્યુને શરણે જાયછે, સ્પર્શેન્દ્રિયના વિષય કામલસ્પશની આસકિતમાં ભાનભૂલેલા મહેાન્મત્ત મહાકાયહાથી પશુ હાથિણીના સ્પર્શમાં ઘેલે થયેલેા બંદીવાન ખનીય છે. આ રીતે એક એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલા તિય ́ચો પણ મહાઆપત્તિમાં સપડાય છે, જ્યારે હું તા પાંચે ઇન્દ્રિયના રસમાં આસક્ત અનેલે છું તે મારી શી ગતિ થશે ? ૩૦૮ વિષયે વિષ સમાત છે, વિષયે। મનુષ્યાને ફસાવનાર પાશ સમાન છે. વિષા એ માહના ચાળા છે અને વિષય સુખને નાશ કરનારા છે. રૂપ, લાવણ્ય, તારૂણ્ય, ધન, સંપત્તિ, વૈભવ સત્તા રાજ્ય વગેરે સાણિક છે અને સંસારમાં રખડાવનાર છે. આ સંસારમાં તે પુષોનેજ ધન્ય છે કે તેનો ત્યાગ કરીને મેક્ષની અભિલાષાથી આત્મકલ્યાણને સાધે છે. આ પ્રમાણે શુભભાવના ભાવતા મહારાજાએ કામીયુવાન પુરૂષને ખ'ધનથી મુક્ત કરાવીને એને અભયદાન આપ્યું. कुर्वन्माधुकरीं वृत्ति, पंचापि समितीः श्रयन् । आहारार्थे यतिः कश्चि — तावत्तत्र समागतः ॥ ५८ ॥ समालोक्य मुमुक्षु तं सहसोत्थाय हर्षतः । ववंदे चरणौ तस्य, भूपालो भक्तिभासुरः ॥ ५९ ॥ वंदित्वा च गृहे नीत्वा, स्त्रियेंदुप्रभया समं । शुद्धैश्वतु विधाहार - भूपस्तं प्रत्यलाभयत् ॥ ६० ॥ हर्षेण बहुमानेन, रोमांचेन स्फुरद्विरा । अनुमोदनया तस्य दत्वा भूपोऽप्यमुमुदत् ॥ ६१ ॥ वाचंयमोऽपि निर्दोषा - हारावा हेर्नृपालये । मोदमानो महीनाथ - विनतः काननं गतः ||६२ || गत्वा साधुविधिं कृत्वा, समस्तमपि सादरं । मुनिराहारयामास, गृधत्वेन विनाकृतं ॥ ६३॥ શુદ્રમાારમાત્ર્ય, ધ્યાનહીના મુનીશ્ર્વરઃ । વાવ લેવš જ્ઞાન, વિશ્વવશે ૬ઠ્ઠા विज्ञाय केवलज्ञानं, निष्पादयितुमुत्सवं । देवा दुंदुभिनिर्घोष – मकुर्वन् पूरितांवरं ॥ ६५ ॥ समाकर्ण्यानकध्वानं, कोलाहलं च नाकिनां । श्रयतेऽयं कुतः शब्दो, भूपो भृत्यान् जगाविति ॥ ६६ ॥ तेऽवोचन्नाथ युष्मद्भि – यतिर्ये प्रतिलाभितः । केवलज्ञानमुत्पेदे, तस्यर्षेः कर्मणां क्षयात् ॥ ६७॥ कोलाहलस्त तो ह्येष, वृंदारक विनिर्मितः । श्रुत्वेत्यवनिनाथोऽपि, हर्ष भेरीमवादयत् ॥६८॥ वादिताया महीशेन, भेर्पा नादेन नागराः । मिलिताः स्थानतः स्थानाल्लोकाः सर्वापदुज्झिताः । ६९ તે સત્રા ગમાહ્ય, ચિત્રવાવિનિઃસ્વનૈઃ। લગામ ગતીનિ—તું વર્જિન મુનિ ।।૭૦|| -
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy