SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ सा-१ ૧૮૩ ચકિત બની ગયો. ખરેખર આ બાળકનું મુખ તે પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધુ આહાદક છે. પિતાના શરીરના તેજથી સૂર્યની જેમ ચારે બાજુ પ્રકાશ રેલાય છે. પોતાની કતિથી ચારે દિશાઓને પ્રકાશિત કરતા આ બાળકનું નામ “પ્રદ્યુમ્નકુમાર રાખવું યથાર્થ છે. આ પ્રમાણે વિચારીને અથવા તો વિદ્યાના પ્રભાવે કૃષ્ણ તેનું પ્રદ્યુમ્નકુમાર” નામ આપેલું છે, એ જાણીને કાલસંવરરાજાએ પણ ‘પ્રદ્યુમ્નકુમાર” નામ આપ્યું. શિલા ઉપરથી કમલ હાથે બાળકને લઈને પોતાની પ્રિયા કનકમાલાને આપે. પિતાના નગરમાં આવી સ્વજન વિગેરે આગળ જાહેર કર્યું કે મારી પ્રિયા કનકમાલા ગૂઢગર્ભા હતી આજે જ તેણે પુત્રને જન્મ આપ્યો છે.” આમ કહીને તેમને મહામહોત્સવપૂર્વક જન્મમહત્સવ કર્યો અને પ્રદ્યુમ્નકુમાર નામકરણ કર્યું ખરે, પુણ્યશાલી પુરુષો બાલ્યાવસ્થાથી જ જ્યાં જાય ત્યાં તેને નવી નવી સંપત્તિ મળે છે, એ વાત પ્રસ્તના જીવનમાં સત્યરૂપે પૂરવાર થઈ છે. अथैत्य रुक्मिणी कृष्ण-मूचे क्वास्ति तवांगजः।विष्णुराख्यत्प्रिये तुभ्यं, संप्रत्येव ददे मया ॥१५॥ रुक्मिण्यभ्यदधत्स्वामिन् , मां च त्वं किं वितर्कसे।नास्ति वितर्कणावेला, दुःखदात्री ममाधुना ॥१६॥ हरिरप्यभ्यधादेवि, मया त्वं न वितयंसे।तवैव हस्तयोर्दत्तो, वीक्ष्येषदपि बालकः ॥ १७ ॥ विष्णोनिष्कपटं वाक्य-मेवं निशम्य रुक्मिणी। हस्तयोरपि शय्याया-मपश्यंती च मूर्छिता१८ जातपुत्रवियोगेन, मूर्छितां पतितां भुवि । निरीक्ष्य रुक्मिणी कृष्ण-इछलितोऽस्मीत्यवीवदत्१९॥ मया येन जिता देवा. देव्यो विद्याधरा अपि ।व्यंतर्योऽन्येऽपि भूपाश्च, सोऽप्यहो केन वंचितः२०॥ रुक्मिण्यै दीयमानोऽसौ, हृतश्चेन्मम बालकः । तदा कोऽपि दुरात्मायं, मत्तोऽपि सवलः खलु२१॥ प्रत्यक्षीभूय दुष्टोऽसौ, पृथिव्या जितकासिना । किं न कुर्यान्मया साकं, युद्धं दर्शयितुं बलं ॥२२॥ हरिणेत्युच्यमानेन राजलोकोऽखिलोऽपि च । रुक्मिणीकृष्णदुःखेन, सदुःखः समभूत्तमा।।२३॥ ततः प्रधानमर्येन, सर्वत्रापि गवेषणा।कारिता निजदूतौघ-प्रेषणेन समंततः ॥ २४ ॥ दूतैरप्यभियोगेन, भरतस्य त्रिखंडके । नगरे नगरे विष्वक, हट्टे हट्टे गृहे गृहे ॥२४॥ शैले शैले च सर्वस्मिन् , दो दर्या विशेषतः । प्रपायां च प्रपायां च, ग्रामे ग्रामे वने वने ॥२५॥ बहुशः शोधनेनापि, चिंतारत्नमिवार्भकः । श्रीप्रद्युम्नकुमाराख्यो, भाग्यहीनैरवाषि न ॥२६॥ शुद्धिं विधाय सर्वत्र, स्वकीयोद्यमयोगतः । आगत्य कथयामासु-र्दता अतीवदुःखिताः ॥२७॥ प्राप्यते न यथा प्रायो, नष्टो ग तो मृतो द्रुतं । तथायमपि नो लब्धो-ऽस्माभिस्तावकनंदनः।।२८॥ तैरित्युक्तमाक ण्य, कृष्णः सर्वेऽपि यादवाः । रुक्मिणीदासिका दासा, विशेषाद् दुःखिनोऽभवन् હવે આ બાજુ, રુકિમણે કૃષ્ણને કહે છે- સ્વામિન કયાં છે આપણે પુત્ર ? કૃષ્ણ કહે : પ્રિયે. મેં તને હમણાં જ તારા હાથમાં આપ્યો ને ?” રૂકમણિ કહે “સ્વામિન શું તમે મારી
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy