SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શાંમ-પ્રદ્યુમ્ન ત્રિ મશ્કરી કરે છે ? આવી દુખદાયી મશ્કરી કરાતી હશે! હમણાં મશ્કરીનેા સમય છે ! સ્વામિન્, મારા પુત્રને મને જલ્દી આપેા.' કૃષ્ણ કહે:- દેવી, હું... હાંસી નથી કરતા બાળકને તારા હાથમાં મે હમણાં જ આપ્યા છે. તું ખરાખર જો.' ! વિષ્ણુની સરલવાણી સાંભળીને રૂક્મણી શય્યામાં બે હાથે જોવા લાગી. પુત્રને નહી જોવાથી પુત્રના વિયાગથી આઘાત પામેલી કિ મણી મૂછિત અઈને ભૂમિ ઉપર પડી ગઈ. કિમણી ને મૂર્છિત થયેલી જોઈને કૃષ્ણ સ્તબ્ધ મની ગયા – અરે, હુ ઠગાઇ ગયા. મે દેવ દેવીએ વિદ્યાધરા-વ્યંતરો અને અનેક રાજાએને જીતી લીધા છે. તે મને ઠગનારા આ કાણુ ? રૂકિમણીને આપતાં વચમાં મારા પુત્રને જ હરી ગયા છે તે દુરાત્મા મારાથી પણ શુ વધારે બલવાન છે ? હૈ દુષ્ટ, ! તું જો ખરેખર બલવાન છે તે। આ પૃથ્વી ઉપર મારી સાથે યુદ્ધ કરવા કેમ નથી આવતે પાપી, તારુ બલ મને પ્રત્યક્ષ થઈને બતાવ.' ? હરિને આ પ્રમાણે જોરજોરથી આક્રાશ પૂર્ણાંક ખેલતા સાંભળીને સમસ્ત રાજલેાક સ્તબ્ધ બની ગયા. રૂકિમણી અને કૃષ્ણના દુઃખે દુ:ખી અઇ ગયા. ? ત્યાર પછી મહાઅમાત્યે પેાતાના દૂતે મેકલીને ચારે બાજુ તપાસ કરાવી. તે પણ ભરતના ત્રણે ખંડના દરેક નગરા, દુકાનેા, હરકોઇ ઘરો, પ્રત્યેક પવ તા, દરેક ગુફાએ બધી વાવડી, ગામે ગામ, વને વન, જગલે જગલ એમ ચારે બાજુની ધરતીને ખૂંદી વળ્યા. પરંતુ ભાગ્યહીનને જેમ ચિંતામણી રત્ન ના મળે તેમ પ્રદ્યુમ્નકુમારની કાઇપણ જગાએ ભાળ મળી નહી. પેાતાનો અથાગ પ્રયત્ન નિષ્કુલ જવાથી વિલખા બનેલા તે આવીને દુઃખથી ગદ્ગદ્ સ્વરે કહેવા લાગ્યા :- સ્વામિન્, નાશ પામેલે, ભાંગી ગયેલા કે મૃત્યુ પામેલે માનવી પ્રાય: ફીથી મળી શકતા નથી. તેમ આપના પુત્ર અમે ચારે બાજુએ અણુવટથી તપાસ કરવા છતાં અમને પ્રાપ્ત થયા નહી.' તેના વચન સાંભળીને કૃષ્ણ આદિ સર્વ યાદવ, રૂક્મિણી આદિ બધી રાણીએ સર્વે દાસ દાસીઓ માદિ સમસ્ત રાજકૂલ દુઃખી દુ:ખી થઈ ગયું ૧૮૪ पुण्यं विजृंभतेऽद्यापि, मदीयं च महाबलं । स्त्रीपु सर्वास्वपि प्रीतिं सत्यभामा त्विति व्यधात् ॥ ३० ॥ યથાનયા મયા સાથે, હ્રસ્વ વિર૪: શ્રૃતઃ । તથાસ્યા જ્ઞાતમાત્રા-થમવત્તનયસ્ય સઃ ॥૨॥ भाषितमस्ति लोकेऽपि, यादृग्विधीयते परे । अल्पेनैव च कालेन ताद्यगात्मनि जायते ||३२|| રુક્મિણીદુઃલમાપ્ત્ય, પુત્રાપારનું વન । રિનિયે મુન્ના—વ્યમૂત્સત્યામિનહિતા "રૂા પ્રદ્યુાસ્ય કુમારસ્વા—પહારવું:લવું; વિતઃ । સત્યાં તરવાનું ૨, વિના હોદ્દોષિ તિવ્રુતિ રૂકા मम पुत्रापहार—द्बभूव दुःखदायकः । पुत्रस्य सत्यभामाया, माभूच्च जननोत्सवः ||३५|| इतीव रुक्मिणी शोकं, लोकं शोकसमन्वितं । जनयंति नयंती च पुत्रदुःखान्निजं मनः || ३६ || मुक्तं स्वकीयया रुच्या, सरसाहारभक्षणं । पानं मनोज्ञपानानां रुक्मिण्यांगजदुःखतः ॥ ३७॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy