SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર, જન્મ-મરણ, ભૌતિક સુખ-દુઃખથી મુક્ત છે. જૈન સાધનાપદ્ધતિનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વની પ્રાપ્તિ જ છે. અહિત જૈનધર્મના મુખ્ય ધુરી હોય છે. તે ચાર કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞની ભૂમિકા પ્રાપ્ત કરે છે. અહિત જનકલ્યાણના મહનીય ઉપક્રમના મુખ્ય સંવાહક બને છે. તેમના દ્વારા બોલાયેલા પ્રત્યેક બોલ છદ્મસ્થ મુનિઓ અને ધર્મશાસન માટે પથદર્શન બની રહે છે. આ કારણે નમસ્કાર મહામંત્રમાં અહિતોને સિદ્ધોની અપેક્ષાએ (સંપૂર્ણ આત્મ-ઉજ્જવળતા હોવા છતાં) પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. અહિંતુ, જિન, તીર્થંકર વગેરે પર્યાયવાચી શબ્દો છે. સર્વજ્ઞ અને તીર્થકરમાં આત્મ-ઉપલબ્ધિની દષ્ટિએ કોઈ તફાવત નથી. બંને કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ચૂકેલા છે. છતાં તે બંનેમાં કેટલાક મૌલિક તફાવતો છે. તીર્થંકર સર્વજ્ઞ * પહેલા પદમાં હોય છે. * પાંચેય પદમાં હોય છે. *નામ કર્મનો ઉદય * ક્ષાયિક ભાવથી પ્રાપ્ત *નરક અને દેવગતિથી આવેલા * ચારે ગતિઓમાંથી આવીને જ બને છે. બની શકે છે. *વેદનીય કર્મ શુભ-અશુભ બંને અવશિષ્ટ * આયુષ્ય એકાન્ત શુભ, ત્રણ અઘાતિ કર્મ એકાંત શુભ હોય છે. બાકીના શુભ-અશુભ બંને હોય છે. * ૧,૨,૩, ૫, ૧૧મું ગુણસ્થાન સ્પર્શતું * માત્ર ૧૧મું ગુણસ્થાન નથી. સ્પર્શતું નથી. *કેવળી સમુદ્દઘાત નથી હોતા. * હોઈ શકે છે. *સંસ્થાન-સમચતુરસ્ત્ર * છમાંથી કોઈ પણ * ૧૫ કર્મભૂમિમાં હોય છે એમાં પણ * સાહરણની અપેક્ષાએ અઢી આર્ય ક્ષેત્રમાં જ હોય છે. * દ્વીપમાં ગમે ત્યાં બંનેનું મિલન થતું નથી. * મિલન થઈ શકે છે. *સ્વયંબુદ્ધ હોય છે. * સ્વયંબુદ્ધની સાથે બુદ્ધબોધિત પણ હોય છે. *તેમના ગણધર હોય છે. * નથી હોતા. * સંખ્યામાં જઘન્ય ૨૦, ઉત્કૃષ્ટ ૧૭૦ * જઘન્ય ૨કરોડ, ઉત્કૃષ્ટ ૯ હોય છે. કરોડ હોય છે. તીર્થકરચરિત્ર [ ૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy