SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪. અવંતિનું આધિપત્ય. નામને બ્રાહ્મણમન્ચી નીમી તેની મન્નણાથી મગધનું સામ્રાજ્ય બહુ જ વ્યવસ્થિત અને પ્રબળ બનાવ્યું હતું. આ ક૯ કમન્વી બાલ્યાવસ્થાથી જ ચુસ્ત જન હતે. પુરાણો નન્દ પહેલાને મહાપર્મના નામથી ઓળખે છે અને તેને અતિ બલવાન કહેતાંની સાથે જ અતિલોભી, શુદ્વાજાત તથા ક્ષત્રિને અંત કરનાર જણાવે છે, એટલું જ નહિ, પરંતુ અધાર્મિક સુદ્ધાં કહી નાખે છે. તે વૈદિક ન લેવાથી પુરાણો પિતાની ઢબ પ્રમાણે એમ જ નવાજે એ સ્વાભાવિક છે. બૌદ્ધોથી અપરિચિત એ એ બૌદ્ધ પણ નથી. આ ઉપરથી વનિત થાય છે કે તે જેન હતે. મત્સ્યપુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં મહાપદ્મ નન્દન ૮૮ વર્ષ લખ્યાં છે એ વધારે પઠતાં દેખાય છે. આ લેખમાં તેનાં વર્ષ ૪૦ લખ્યાં છે. વાયુપુરાણ ૮૦ના બદલે ૨૮ લખે છે, ૭૨ અને વધારે પડતાં વર્ષોથી આવી પડતી આપત્તિ દૂર કરે છે. વાયુપુરાણ પ્રમાણે મહાપદ્મ એટલે ખરી રીતે જેનું વિશેષ નામ “મહાપમ’ નહિ પણ “નન્દ” છે, તે પ્રથમ વન્દને ૨૮ વર્ષ રાજવકાલ માનતાં નાની વંશાવલી-નન્દ પહેલ ૨૮ વર્ષ, તેના પુત્ર-બીજાથી આઠમા નન્દ સુધીના ૭-નાં ૧૨ વર્ષ અને ૮મા તેના પુત્ર નવમા નન્દનાં ૫૫ વર્ષ, આવી રીતે ગોઠવાય. ધર્મષસૂરિજીની અવસૂરિમાં છેલ્લા નન્દનાં ૫૫ વર્ષ જણાવ્યાં છે. ૦૩ હિમવંત શૂરાવલી શ્રી યશોભદ્રસૂરિના સમયમાં (મ. નિ. ૯૮-૧૪૮) અતિ લોભી એવા એક નન્દનું રાજ્ય લખી તેને લાંબો સમય હોય એવું ભાન કરાવે છે, જે ઉત્પત્તિ માટે જે ક્ષત્રિયોના મનમાં ધિક્કાર હતો તેમને તેણે સજા કરી હશે. પુરાણોએ આ કાર્યને મોટું રૂપ આપી સર્વ ક્ષત્રિના વધ કરનાર તરીકે તેને પરશુરામ સાથે સરખાવ્યો છે, કેમકે તે વૈદિક નહિ પણ જૈન હતો. નવમે નન્દ મહાપા (મહાનન્દ-ધનનંદ) કે જે હિમવંત થેરાવલીના કથન મજબ અત્યન્ત લોભી હો, તેનું નામ પ્રથમ નન્દના સ્થાને ગોઠવી આ પ્રથમ નન્દને પુરાણોએ શનિદw _અતિલોભી લખી નાખે છે, અને અંતે તેના સામર્થ્યને સ્વીકાર કરતાં કલિને દોષ કાઢી ભાવિ પર નિસાસા નાખ્યા છે. અલેક્ઝાન્ડરની ચઢાઈ વખતે આ પ્રથમ ન દ મગધને સમ્રાટ્ર નહિ, પરંતુ નવમો નન્દ મહાપા હતા. મહાપદ્મ નન્દને પિતાના પિતા નંદની પ્રથમ નન્દની હલકી ઉત્પત્તિને વારસો હોઈ તે પણ ઊંત્વના અભિમાનીઓથી નિંદા હશે અને લોભન દોષને લઈ દુષ્ટ મનાતે હશે, પરંતુ પ્રથમ નન્દ તે ઘણી ઘણી રીતે મહાન અને શ્રેષ્ઠ જૈન મહારાજા હતો. (७२) "वायुपुराणेऽपि अ०९९ श्लो० ३६८ महापद्मनन्दस्य ८८ स्थाने २८ वर्षाणि दत्तानि". – પટ્ટીવલી સમુચ્ચય-પરિશિષ્ટ પૃ. ૧૯૮ સં. શ્રી દર્શનવિજયજી “મહાપદ્મ ૨૮ વર્ષ”-કૅનેલાંજી ઍફ એ ઇન્ડિયા પે. ૨૨૮ (૭૩) “કુળ વાટીપુર ૨૨, ૨૦, ૨૩, ૨૫ ૨૫, ૬, ૬, ૪, પણ નવન પર્વ વર્ષ ૨ m " પાવલી સમુચ્ચય-દુસમાકાલ સમણુસંધ થયં (સં. શ્રી દર્શનવિજયજી ) (७४) जसभहो मुणिपवरो, तप्पयसोहंकरो परो जाओ । अट्ठमणंदो मगहे रज्जं कुणह તથા અઢોણી | દા -હિમવદાચાર્યનિર્મિત સ્થવિરાવલી ૫ ૧ (મુદ્રિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy