SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય, પુષ એ પરથી પણ એમ લાગે છે કે પ્રથમનન્દનાં ૪૦ ના બદલે ૨૮ વર્ષ કેમ ન હેાય ? પરંતુ ૨૮ વષઁના સ્વીકારમાં મહાનઢીના નામે ૪૩ વર્ષના આંક ચઢયા છે તે, છેલ્લા નન્દના રાજવકાલની ભ્રાન્તિનું નહિ પણ કાઈ ભૂલભરેલી યાદીનું પરિણામ માનવું પડે. આ રીતે પ્રથમ નન્દના ૨૮ વર્ષ રાજકાલ, ભલેને, એક મતાન્તર હા,૭૫ પણ તેથી કાઇક એમ લખે છે કે ૨૮ વર્ષ રાજવકાલવાળા કાલાસેાક અને પ્રથમનન્દ એ એકજ છે તે તે ખરાખર નથી, કેમકે કાલાસાક વહેલામાં વહેલે મ નિ. ૭૩ માં આવે કઈ પણ રીતે તેથી પહેલાં આવે નહિ, જ્યારે પ્રથમ નન્હના રાજ્યારભ મ. નિ. ૬૦ વષૅ છે એમ નિશ્ય થઈ ચૂકયા છે. આ વાત પાછળ આપવામાં આવનારા પરિશિષ્ટથી પણ સ્પષ્ટ થશે. નન્દ્ર ખીજાથી આઠમા સુધી ૧૨ વર્ષ. મ. નિ. ૧૦૦-૧૧૨ (વિ, સ, પૂ. ૩૧૦-૨૯૮, ઇ. સ. પૂ. ૩૬૭–૩૫૫. ) આ સાત નન્હો વિષે જૈન સાહિત્યમાંથી કાંઇ પણ જાણવા મળતું નથી. ઔદ્ધસાહિત્ય પણ તેમના વિષે ચૂપ છે. પુરાણે તેમનાં સુકલ્પાદિ૭૬ નામા જણાવે છે. એમના સમયમાં મૌદ્ધોની ખીંછ સંગીતિ (સંસ૬) ભરાઇ હતી. તેને સમય કાલાસેકના રાજ્યનાં દશ વર્ષ વીત્યા પછી એટલે યુ. નિ, ૧૦૦માં અને મ, નિ. ૧૦૭ વષૅ હતા. સાત નન્દામાં પ્રત્યેકના રાજત્વકાલ નિશ્ચયથી જાણવામાં આવતા ન હેાવાથી આ વખતે પાટલીપુત્રમાં કયા નન્દ સમ્રાટ્ હતા એ કહી શકાય નહિ. એ સભા વૈશાલીમાં ભરાઇ હતી એમ પહેલાં કહેવાઈ ગયું છે, અને એ સભાના સમયની ગણતરી કાલાસાકના ાજવકાલથી કરાઈ હાવાથી નન્દ્રિવ નથી નાગદાસક ભિન્ન હાય તા, વૈશાલીના રાજવંશને પણ મગધ સામ્રાજ્યના એક પેટાશાખાના વંશ તરીકે હોવાનું જણાવી કાલાસાક ત્યાંના જ એક માંડલિક હતા એમ ધ્વનિત કયુ" છે. 'છઙ એમ કહેવાય છે કે નન્દના સમયે વૈદિકોની પણ એક સભા (૭૫) મેં આ મતાન્તરને મહત્ત્વ આપ્યું નથી, કારણ કે પ્રદ્યોત રાજ્યમાંંત અને મહાપદ્મ ( પ્રથમનન્દને ૮ માંથી નાના પુત્ર) એ ખેી વચ્ચે ૫૦ વર્ષનું અંતર, પુરાણેાના ઉલ્લેખથી સાખીત કરવામાં આવ્યુ છે, તે પ્રથમ નન્દનાં ૨૮ વષૅ માનતાં ઘટી શકે નહિ-પ્રથમ નન્દનાં ૨૮, તેના સાત પુત્રોનાં ૧૨, એમ, ૨૮+૧૨=૪૦ વર્ષોંનું જ રહે. તેથી લાગે છે કે વાયુપુરાણુની મહાપદ્મનાં (પ્રથમનન્દનાં) ૨૮ વર્ષોંની નોંધ અશુદ્ધિ કે ભ્રાન્તિનું પરિણામ હાય. પટ્ટાવલી સ૦માંના ‘દુસમાકાલ સમણુ સંધ થય' 'તે ઉલ્લેખ પણ વિશ્વસનીય છે કે કેમ એ પ્રશ્ન છે. હિમવત થેરાવલીમાંતો ગાથામાં ‘તા’-તે વખતે-ને અયાભદ્રસૂરિજનો યુગપ્રધાનના પાછળના લાંબા સમયમાં એવા અભિપ્રાયને પણ હાય. (૭૬) ક્રોઞલેજી એફ એ ઇન્ડિયા 'માં ‘સુમાત્યાદિ'નામે લખી તેમનાં ૧૨ ના બદલે ૧૬ વર્ષ લખ્યાં છે. (૭૭) પુરાણું અને બૌદ્ધ ગ્રંથાના સમન્વય કરવાની દૃષ્ટિએ મા મતનું પણ મહત્વ ન હેાષ્ટ આ લેખમાં તેને સ્થાન આપ્યું નથી-ફક્ત સૂચન માત્ર કર્યું છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy