SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાલક વંશ કથનથી મણિપ્રભ સાથે ભ્રાતા તરીકે સંબંધ તેના જાણવામાં આવતાં તે શાંત થશે. બન્ને ભાઈઓ પ્રેમપૂર્વક મળ્યા અને અસિતગિરિના રસ્તે અવનિ તરફ જવા તેમણે પ્રયાણ કર્યું. આમ અવન્તિ અને વત્સનાં એ બે રાજ્ય એક જ વંશની છત્રછાયામાં આવી ગયાં. અને તેમને કઈ કઈ વાર આવી પહો અથડામણીને પ્રસંગ કેટલાક समयने भाटे भर गया." “અવનિરાજને પાટલીપુત્રના ઉદાયી રાજા પ્રતિ અસહનશીલતા હતી તેથીઉદાયીએ એક રાજાને રાજ્યભ્રષ્ટ કર્યો હતો અને નાસી જતાં રસ્તામાં મૃત્યુ પામ્યો હતો એવા તેના પુત્રને તેણે મુલાકાત આપી ઉદાયીને સાધવાની બાબતમાં સંમતિ આપી હતી, પરંતુ એ રાજપુત્રે અનેક ઉપાયમાં નિષ્ફળ જત છેવટે જૈન સાધુના વેશે એ ધાર્મિકરાજાનું ખુન કર્યું ત્યારે તેના એ કૃત્ય માટે અવનિરાજે ભારે અણગમે અને તિરસ્કાર બતાવ્યું હતું.” આવી રીતે જૈનસાહિત્ય પ્રાસંગિક હકીકત તરીકે પાલક પછી અવન્તિવર્ધન, અવपरुण्णो, तस्सवि सधं कहेति एस ते भाता, दोवि बाहि मिलिता, अवरोप्परं अवदासेतूण परुण्णा, कंचि कालं कोसंबीए अच्छिता दोवि उज्जेणी पधाविता मातावि सह महरिकाहिं नीता जाव बच्छगातोरं पत्ताणि, ताहे जे तमि जणपदमि साधुणो ते बंदए ओतरंते वि. लग्गंते य दळूणं पुच्छंति, ताहे ताहिवि वंदितो, बितिदिवसे राया पधावितो, ताओ भणति-भत्तपञ्चक्खातओ एत्थ ता अम्हे अच्छामो, ताहे ते दोबि रायाणो ठिता दिवे दिवे महिमं करेंति, कालगता, एवं ते गया रायाणो, एवं तस्स अणिच्छमाणस्सवि जाता, इतरस्त इच्छमाणस्स न जाता पूआ. ॥" [आवश्य:-यूलि ( उत्तराध ) ५. १८८ था १४१] __ " सो उदायी तत्थ ठितो रज्ज भुजति, सो य राया ते दंडे अभिक्खणं २ ओलग्गा वेति, ते चितेंति-किह न होज्जा तो एताए धाडीए मुञ्चिज्जामोत्ति, इतो य-एगस्स रायाणगस्त कहिंचि अवराहे रज्जे हितं, तो राया नहो, तस्स पुत्तो भमंतो उज्जेणिए भागतो एकं रायाणकं ओलग्गति, सो य बहुसो परिभवति उदाइस्स, ताहे सो रायसुतो पादे पडिओ विण्णवेति-अहं तस्स पीर्तिपियामि नवरि मम बितिज्जओ होज्मासि, तेण पडिस्सुतं, गतो पाइलिपुत्तं. बाहिरिकामजिमिकाअभंतरिकासु परिसासु ओलग्गितूण छिदं अलभमाणो साहुणो अतींति, ते अतीयमाणे णिज्जायमाणे पेच्छति, ताहे एकस्स आयरियस्ल मूले पचहतो, तेण सव्वा परिसा आराहिता तमया जाता राया अट्ठमिचाउइसीसु पोसहं करेति, तत्थ आयरिकावि अतिति धम्मकहानिमित्तं, अण्णदा वेकालिक आयरिया भणंति-गेहह उवकरण, राउलं अतीमो, ताहे सो सरति उद्वितो गहितं उवगरण, पुवसंगोविता य कंकलोहकत्तिका सावि गहिता, पच्छण्णं कता, अतिगता रायकुलं, चिरं धम्मो कहितो आयरिया पासुत्ता, रायावि, तेण उद्वेत्ता रण्णे सीसे निवेसिया, तत्थेव अट्टिके लग्गा, निग्गतो, ठाणहत्ताधि न वारेति प्रवईतओवि, रुधिरेण आयरिका छिक्का, पेच्छंति राया विवाडितो, मा पवयणस्स उड्डाहो होहितित्ति आलोईतपडिस्कता अप्पणा तीसं छिदंति, तेवि कालगता सोवि एवं ॥ [ आवश्य-यूलि ( उत्तरा) ५. १७८-१८० ] .
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy