SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય પાલકને ગે પાલક નામે ભાઈ હિતે, કે જે ચેટકર જાની પુત્રી અને ચંડપ્રદ્યોતની રાણી શિવાદેવીને પુત્ર હતું, તેણે પાછળથી ચારિત્ર અંગીકાર કર્યું હતું અને તેથી પાલકનો અવન્તિમાં રાજ્યાભિષેક થયો હતો. આ પાલકને બે પુત્રો હતા:-અવન્તિવર્ધન અને વર્ધન. પાલકના પછી અવનિવર્ધન ગાદી પર આવ્યો ને રાષ્ટ્રવર્ધન યુવરાજપદે સ્થપાયો. રાષ્ટ્રવર્ધનને અવન્તિષેણ નામે પુત્ર હતું, એની માતા ધારિણી પરની વિષયેલાલસાને લઈ અવનિતવધને નાના ભાઈ રાષ્ટ્રવર્ધનને વધ કર્યો. ધારિણી નાશી છૂટી ને તે કઈ સાથે સાથે વત્સની કૌશામ્બીમાં પહોંચી ગઈ, ત્યાં તેણે ચારિત્ર અંગિકાર કર્યું. પ્રથમથી આધાનવતી તેને ત્યાં પુત્ર થય; તે રાજમહેલની નજીકમાં સાવચેતીથી મુકાતાં ત્યાંના અજિતસેન રાજાના હાથમાં ગયે, અને તેની અપુત્રવતી પટરાણીના પુત્ર તરીકે મણિપ્રભના નામે ઉછેર. અજિતસેન પછી એ મણિપ્રભ કૌશામ્બીના રાજસિંહાસને આવ્યું. આ તરફ ભ્રાતાનું મૃત્યુ થયું અને તેની સ્ત્રી ધારિણી હસ્તગત ન થઈ એથી વિરક્ત થએલા અવન્તિવર્ધને ચારિત્ર લીધું. આ પછી રાષ્ટ્રવર્ધનને પુત્ર અવતિષેણ અવન્તિના રાજપદે આવ્યો. એણે મણિ પ્રભના રાજ્યકાળ વખતે કયારેક કૌશામ્બી પર આક્રમણ કર્યું, પરંતુ ધારિણી સાધ્વીના रत्ति, साधुणोणं मा उड्डाहो होहितित्ति, ताहे सा अंतेउरं अतीती. नाममुद्दा आभरणाणि य उक्वणित्ता रणो अंगणए ठवेत्ता पच्छण्णे अच्छति, अजितसेणेण आगासतले गतेणं पभा मणीणं दिट्ठा, गहितो यऽणेणं. अग्गमहिसीए दिण्णो, सोय अपुत्तो, सा संजतीहिं पुच्छिता भणति-उदाणकं जातंति, विकिचितं, खईयं होहितित्ति, ताहे सा अतेउरं अतीति णीती य, अंतेपुरिकाहिं समं मित्तया जाया, तस्स मणिप्पभोत्ति नाम कतं. सो राया मतो, मणिपभो राया जातो, सो य तीए संजतीए धारिणीए णेहं वहति । सो य अवंतिवद्धणो पच्छात्तावेण भातावि मोरितो सा देवी न जायत्ति भातुणेहेण य अवंतिसेणस्स रज्ज दातूण पव्वइतो । सो य मणिप्पमं कप्पा मग्गति सो य ण देति, ताहे सब्बबलेणं कोसंबीं पधावितो। ते य दोवि अणकारा परिक्रमे समत्ते एको चितेत्ति जया विणयवतीए इड्ढी तथा ममवि होतुत्ति नगरे भत्तं पञ्चक्खाति. बितिओ धम्मजसो विभूसं नेच्छंतो कोसंबीए उज्जेणीए अंतरा वत्थ (च्छ) कातीरे पव्वतकंदराप एकत्थ भत्तं पञ्चक्खाति । ताहे तेणं अवंतिसेणेणं कोसंबी रोहिता, तत्थ जणो य अप्पए अद्दण्णो न कोति धम्मघोसस्स अल्लि. यति, सोय पत्थित्तमत्थमलभमाणो कालगतो, वारेहिं निप्फेडो न लब्भतित्ति पागारस्स उवरिएण एडितो, सा पब्घातिका चिंतेति-मा जणक्खयो होतुत्ति रहस्सं भिदामि, अंतेपुरं अतिगता, मणिप्पभं उस्लारिता भणति-किं भातुएण समं कलहेसि ? सो भणति-कहति ? ताहे सव्वं परिवाडीए कहेति, जदि न पत्तियसि मातरं पुच्छाधि, पुच्छति तीए णातअवस्स रहस्सभेदो जाओत्ति,कहितं जथावत्तं,रवद्धणसतिगाणि य आभरणाणि य नाममुद्दाय दाइया, पत्तीतो भणति-जदि भोसरामि ता मम अजसो, भणति-तंपि बोहेहि, एवं होतुत्ति निग्गता, अवंतिसेणस्स णिवेदित-पव्वइका दट्टमिच्छति, अतिगता, पादे दटठूण णाता अंगपडिचारिकाहि ताउ पादपडिताओ परुण्णाउँ, कहितं तव मातत्ति, सोवि पादपडितो
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy